________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. હિવે લીલારે સ્વામી ખેલતારે, આવ્યા સાધ
મજારિ, અશ્રુતનારીરે ભાષે એહવું રે, રચના વચન વિચારી. રા. ૭ સર્વજ્ઞ સ્વામીરે સુણીએ તુમભણી રે, શક્તિ અનંત
બલવંત; પૃથ્વી છત્રીરે મેરૂ દંડજિમ કરેરે, જે થાયે અરિહંત. રા. ૮ તે ભણી હવણારે તું અમારે કુલેરે, અવતરીયે
અરિહંત નિજબલ સ્વામીને પ્રગટ કરો. હવે પૂરી અમારી
ખંત. રા. ૯ તુમ દેખતા શત્રુ પરાભવે, તમારા ભાઈને કઈ તે બલ તે તેરે તીર્થકરપણેરે, કામ કિસે
નવિ ઈ. રા. ૧૦ એમ જોઈ સહુ હાંસી કરેરે, નેમીસ્વરને તામ; કાંઈક મનમેરે યુદ્ધચ્છવ થયેરે, ગયા પર્ષદામાં
હિ સ્વામિ. રા. ૧૧ યુદ્ધ કરવાનેરે ઉદ્યમવત થયે રે, સમુદ્રવિજય
ઉછંગ; બેડા સ્વામી સહે ઈણે પરે; જિમ અર્થમાં
મેરૂકંગ. રા. ૧૨ ક્રોબ્સકિ ભારે તામ નિમિત્તીરે, સમુદ્રવિજય
મહારાજ સાંભલિ નેહસુંરે યુદ્ધ કરવા ભરે, નહિં તુમારે કાજ. રા. ૧૩
For Private And Personal Use Only