________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૪૫૧
તદુદ્દભવ અનિલે કરી, ફૂલ તણું પરે જાણ; ઊડી (૨) ને ગયા, કયાંહી (૨) વિમાણ. ૭ મહેમાહે આફલી, વાયે તેહ વિમાન; વૃષ્ટિ અંગારાની થઈ, પ્રલય મેહ જિમ માન. બીજે વલી પ્રભુ મેલી, મેહન નામે બાણ ગતચેતન ભૂમિ ઉઠે, દેવસૈન્ય તિણિ ઠાણ. ૯ પંખી માનવ દેવતા, પશુ અપર પિણિ જેહ, તંદ્રા કરીને સહુ, થાવર જિમ થયા તેહ. ૧૦ તે મઘવા જાણું કરી, જે કીધું જગભાણ
તુરત સધર્મથી આવી, નમી સ્તવે નિજ વાણુ૧૧ હાલ-મારે મારે સાપિણિ નિર્મલજલ બેઠી. એ દેશી. ૨૬ સુરપતિ કરે સ્તવના મનરેગે, શ્રીનેમીસ્વરની
ઉછરશે. સ. જ્ય સ્વામી જગસાર જગતગુરૂ, જગઉદ્ધરણ નમત
ચરણ સુર; સુ અનંતવીર્ય ભગવદ્ જય જયકર; દુસ્સહર્બલ
વિશ્વસુખાકર.. સુ. ૧ લેક અલોકમે તું પ્રભુ ઘાલે, આઠ કર્મ વેરી બલ
પાલે; મેર કિલાએ ઘરે અંગુઠે વિશ્વવિપર્યય થાયે રૂ. સુ. ૨ દેવાસુર સુર મનુષ્ય સુરેસર, તુજ અલ ખમિ નવિન
સકે જિસર; સુ. સ્વામી તુજ સરીખા ઉપગારી, થાયે સહુ જગ
રક્ષાકારી. સુ. ૩
For Private And Personal Use Only