________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ત્રિક એક ચચરને વિષે, જિનગૃહ દિવ્યાકાર, કીધા મણિ માણિકતણું, સહસ્ત્ર ગમે નહિ યાર. ૬. સરવર વાપી દીઘિકા, વન વાડી ઉદ્યાન, અહોરાત્રિમાંહે કીયા, બીજા પિણિ બહુ થાન. ૭ એહવી નગરી દ્વારિકા, રમ્ય સુરપુરી સમાન; થઈ યોગ્ય વાસુદેવને, દેવે કીધી માન. ૮ ઢિાલ–ચંદા કરી લાઈ ચંદણે, એ દેશી. ૨૪. પ્રાત કુબેરે આપીયા, પીતાંબર બે હરિસારરે, મુગટ નક્ષત્રમાલા વલી, મહા રત્ન કસ્તુભ મણિ વારૂપે. પ્રા. ૧ સારંગ ધનુ શર કૂણ બે, તિમ નંદક ખ ગ સુનામેરે; " વલી ગદા કદકી, રથ ગરૂડ ધ્વજ રણકામેરે. પ્રા. ૨ વનમાલા દીધી રામને, નીલવસન બે મૂસલસી રે; તાલધ્વજ રથ બે ભાથા, બે અક્ષમ્યબાણ સધીરે. પ્રા. ૩ ગ્રીવાભરણ -મીશને, બે બાહુરક્ષક મનહારેરે. હાર શૈલેયવિજયાભિધ, ચંદ્ર સૂર્ય કુંડલ કર્ણધારરે. પ્રા. ૪ ગંગારંગમહાનિર્મલા, બે વસ્ત્ર મલેજિજત દીધા મણિ પિણિ સર્વતેજામયી, ધનદે પ્રભુને ભેટ કધારે. પ્રા. ૫ ચંદ્રહાસ અસ આપીયે, શ્રીસમુદ્રવિજયને દેવે, દિવ્યરથ વસ્ત્રયુગલ દીયા, ઇંદ્રાન્નાએ ભલી ટેવેરે. પ્ર. ૬ ગુરૂધ્વજ રથ શક્તિ સહસ્ત્રાસ્યા, કુસંભવસનયુગ
આપ્યારે; યક્ષે શ્રીમહાનેમિને, રૂડી ભક્તિ કરીને થાપ્યારે. પ્રા. ૭ દીધા વલી રથનેમિને, અક્ષમ્ય બાણ ધનુ હારે; તસુ બધવ બીજા ભણું, વસ્ત્ર શસ્ત્ર દીયાં સંભારે. પ્રા. ૮
For Private And Personal Use Only