________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. ૪૪૩ શ્રી પુંડરીક શિરિનાર, હિછ પૂજ્ય જિન ભાવે કરી; માને ધન્ય દશાર, હેજી ભવેલા ધન્ય આજરી, ૨૦ કેહુકિ દિન આખ્યાત, હજી હરી બલ કીધી ન્હાઈને, અષ્ટમ તપ કરી તામ, હજી પૂજયે ઉદધિ ઉમાહિને. ૨૧. ત્રીજી રાતજારિ, હાજી લવણસમુદ્રને અધિપતિ; આવ્યે તિહાં કર જેડી, હજી માધવને કહે સુભમતિ. ૨૨. કિમ સમયે વાસુદેવ, હજી ચરમ આદેશ મુને દીયે; હું મુખ્ય સમુદ્રથી આંહિ, હાજી સગર આજ્ઞાએ આવી. ૨૩ એમ કહી દીધું દેવ, હે પાંચજન્ય મુરારિને; બલભદ્ર ભણી સૉષ, હોજી રત્નમાલા અસુક અને. ૨૪ દેવભણ કહે કૃષ્ણ, હાજી મીઠા વચન જાણે અમી; થઈ જિનહર્ષ એ ઢાલ, હજી છઠે ખંડ ત્રેવીસમી. ૨૫ પર્વગાથા ૭૫૪.
દૂહા. આ છે ઈહ નગરી પ્રથમ, વાસુદેવની જેહ; તે ઢાંકી છે નીર, દે મુજ વસિવા તેહ. ૧ સાંભલિ સુર ઈમ શકને, જઈ કહી તે વાત, ધનદ શાક આદેશથી, થાપી પુરી વિખ્યાત. ૨. દ્વાદશ જન લપણું, નવજન વિસ્તાર; નગરી કીધી સોભતી, સ્વર્ણરત્નપ્રાકાર. ૩ વૃત્ત ચતુરસ્ત્રવ્યાયતા, ગિરિકૂટક સ્વસ્તિક નામ; સર્વતેભદ્રા મંદરા, અવહંસક અભિરામ. ૪ વર્ધમાન નામે ઇસે, લક્ષણા ને પ્રાસાદ; એકબૂમ બેભૂમીયા, ત્રિભૂમ ચઉભૂમાદિ. પ
.
For Private And Personal Use Only