________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૪૩૭ નિજ વૈરીને જાણવા, શાપૂછવ કીધ; ભામા પિતાની બહિનિ, ધયે તે આગલિ સીધ. ૮
હાલ–ફાગની. ૨૨. દેવકપમ એ મુજ બહિતી આપું તાસ, સારંગ
ધનુષ ચડાવે અંગે ધરિય ઉલાસ; સગલે કંસ નવેસર નિજ વરપ્રવર પ્રધાન, તેડવા મેકલીયા
. આવ્યા સહુ રાજાન. ૧ જાન લેઈ જાણે રાજવી આવીયા, પુત્ર વસુદેવને અના
વૃષ્ણિ ભાવીયા વીર માની રથે બેસીને ચાલીયા. ભુજબલે જેણે અરિસૈન્યબલ પાલીયા. ૨ રાત્રે તિહાં આયે ઉમા થયે પરભાત, કૃષ્ણ સહાયી ભાઈ કરી આગલિ વડ ગાત,
- નીકલીયા મથુરા પ્રતિ સેભિત વીર બહેય; મારગમાં રથ ખલીયે બલિયે, તરૂ નિરખેય. ૩ નિરખીયે કૃષ્ણ રથ ઉતરી તરૂ સહી, મૂલથી કાઢીયા
ઢીલ કીધી નહી; ચંદને વલી અનાવૃષ્ણિ બેસાણી, મહા બલવંત લઘુ
ભ્રાતને જાણીયે. ૪ અનાવૃપિણ આ જિહાં બેઠા રાય અનેક, ધનુષ ધર્યો
ન ધર્યો મનમાંહે કિમપિ વિવેક; ઊપાડતાં લડથડી પડીયે બલવંત, લેક સહુ હસીયા સત્યભામા પિણિ લાજત. ૫
For Private And Personal Use Only