________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. કેપીયે કૃષ્ણ હાસો નિહાલી, ધનુષ આપીયે તુરતવાલી; કટાક્ષ કુસુમ ભુજા તાસ પૂજ્યા, વડવડા રાજવી દેખી ધૂા. ૬ અધિરાપી એપી સારંગ ધનુષ સધીર, અનાવૃષિણ
ઈમ ભાષે રે ગેપવી વીર; વસુદેવે નિજ ગૃહથી મૂળે કસની ભીતિ, ઉછવને
મિસે હિવે જેઠી યુદ્ધ જેવા રીતિ. ૭ દેશદેશાધિપ તિહાં વલી આવીયા, વૈરી નિશ્ચય ભણી કંસ તેડાવીયા કેતુકી કૃષ્ણ બલભદ્રસું સંચર્યો, માહિ યમુના કાલી નાગસે વશ કર્યો. ૮ બે ગજ ચમઆકાર પ્રચંડ અખંડિત દેહ, કસે મૂક્યા વૈરીનિવારણુ કારણ તેહ હણી કૃષ્ણ પોત્તર સામે ગજરાજ, રામ હ ચંપક સિંહનાદ કરી આવાજ. હું રામ તિહાં આવીયા કૃષ્ણને દાખવે, સમુદ્રવિજયાદિ જાણવા ભાખવે, નામ લેઈ (૨) સહુ દેખાલીયા, હેજ તેજે કરી લેયણે ભાલીયા. ૧૦ નિજ ષ ભાઈ કેરે હતા જાણી કેસ, કૃષ્ણ હીયામાં થાપી કે પાગનિ રહયે હંસ મંડપ જઈ બેઠે ન ધરે મન કેહને બીહ, પાસે બેઠે રામ જાણે સાલે સિંહ. ૧૧
For Private And Personal Use Only