________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજ્યતીર્થરાસ. ૪૨૯ રાત સમય સહુ કારજ કીધે, છઠા ખંડની ઢાલ, ઉગણીસમી જિનહર્ષ પૂરી થઈ, હુસેન રાગ રસાલરે. નિ. ૨૫ સર્વ ગાથા, ૬૨૮.
દુહાહવે કંસના પાહરૂ, જાગ્યા પુત્રી તેહરુ લેઈ દીધી કંસને, મનમાં ઈમ ચિંતેહ. ૧ પીડિત મુનિ મિથ્યા કહ્યા, ગર્ભ સાતમે એહ; નારિ જાતિ એહથી મુને, મૃત્યુ નહી નિસંદેહ. ઈસુ વિમાસી નાસિકા, છેદી પાછી દીધ; ગોકુલમાં અર્ભક વધે, સુરી રખવાલી કીધ. ૩ કૃષ્ણ નામ કૃષ્ણ વર્ણચી, શકુની પૂતના વધીત; વલી શકટબિંદન કર્યો. યમલીન ભાંક્ષીત. ૪ તે સાંભલી દેવકી સદા, કાંઈક પર્વ અભિધાય; અન્ય નારીનું પરિવરી, હર્ષે ગોકુલ જાય. ૫ જે મુખ. અંગજતણે, બેસે લેઈ ગેદ; ધવરાવી આપે પરે, મનમાં માને મેદ. ૬ વસુદેવ કૃષ્ણ રક્ષા ભણું, તિહા મેક રામ, દશ ધનુષ્ય ઉંચા બને, રમે નિત્ય તિણિ ઠામ. ૭
તાલ–વટાઉઢાની એ દેશી. ૨૦ હવે શ્રી શેરપુર વરે મહારા લલિ, સમુદ્રવિજય
૫ નાર; શિવા નિશાંતે નિરખીયા, મહા સ્વપ્ન ચતુર્દશ
સારરે.
For Private And Personal Use Only