________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. દીઠાં થયે હર્ષ અપાર, સીંચી જાણે અમૃત ધારરે, સુખ પામ્ય રિદય મજારરે, સંભલાવ્યા જઈ
ભત્તરશે. જગ સ્વામી હુસે તુજ, સુત ભલે મેરી ગેરડીરે. આ. ૨ કાર્તિક કૃષ્ણ બારસિ દિને મહારા લાલ, ચંદ્ર ચિત્રા
ન
ગ સાર; અપરાજિતથી ચવી કરી, શિવા કૂખેલી અવતારરે. દી.જ. ૩ શ્રાવણ સુદિ પાંચમિ દિને, માં. પણ ચિત્રાચંદ, કૃષ્ણ વર્ણ સુત જનમીયા, શખ લંછન નયના
ના દરે. દી.જ. ૪ છપન દિશાકુમારી કી, માં. વલી ચેઠિ
સુરેશ; મેરૂશિખર પ્રભુનો ર, જન્મછવ હર્ષ
વિશેસરે. દી.જ. ૫ કારાગાર મૂકાવીયા, માં. સમુદ્રવિજય રાજાનરે; અરિષ્ટનેમિ ઉછવ કરી, દીધે અભિધાન
વિખ્યાતરે. દી.જ. ૬. સ્વામી હવે સુખમે રહે, માં અપછ૨ વૃંદ; સવય થઈ સેવા કરે; સુર આણ પામી ઈંદરે, દી જ. ૭ પર્વતરૂપે કેતલાલે,માં. ગજરૂપે થઈ કેઈ; ગજસ્વામી રહ્યા દેવને, લીલાએ ઉલાલે લેઈરે. દી.જ. ૮ રખે ચલે નાચે હશે, માં, ગાયે બેલે જગનાહ; મેહ લગાવે સહુ ભણી, સહુને થાયે ઉછાહરે. દી.જ. ૯
For Private And Personal Use Only