SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ર૮ શ્રીમાન જિનહર્ષપ્રત. કરિસ ઉપાય મ કર મન ચિંતા, વસુદેવસું કરી પ્રીતિ રે, સાત ગર્ભ દેવકીના યાચ્યા, અંગી તિણિ રીતિરે. ૧૬ હવે દેવકીના ગર્ભ ભણી તિહાં, હરિણગમેલી દેવરે; લેઈ જઈ સુલશાને દીધા, તાસ સુતન સ્વયમેવરે. નિ. ૧૭ મૃતક ગર્ભ તે કંસ નરેસર, દષદ અફાલ્યા સરે; વધે પુત્ર દેવકી રાણીના, સુલતાહ સુખ પિસરે. નિ. ૧૮ નામ નકશા પહિલાનો, અનંતસેનાજિત સેનરે; નિહતારી દેવયશા દેવ પાંચમ, છઠો વલી શત્રુ સેરે. નિ. ૧૯ હવે દેવકી રિતસ્નાન અનંતર, પાવક ગજ દેવજ સૂરરે; સિંહ વિમાન પદ્મસર દીઠા, સ્વમ નિશાંત સનરરે. નિ. ૨૦ સ્વપ્નપ્રભાવે ગર્ભ ધ શુભ, દેહદ ઉપજે તાસરે, નભસિત આઠમિ આધી રાતે પુત્ર જયે ગુરુવારે. નિ. ૨૧ તે ગર્ભ કંસ લેવાને કાજે, મૂકયા નર રખવાલ, ઉંઘ આવી સહુને તેણિવેલા. ભાવી ન સકે ટાલીરે. નિ. ૨૨ દેવકીઉકતે વસુદેવ બાલક, લેઈ ગેકુલ જાયરે, નંદનારી યશોદાને આયે, યતન કરે હિત લાયરે. નિ. ૨૩ લેઈ યશોદાની કન્યાને, જાત માત્ર વસુદેવરે; આણી દીધી તે દેવકીને, મનમે હર્ષ ધરેવ. નિ. ૨૪ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy