________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૪૨૭
કંસ કારાએ ઘાલી, ઉગ્રસેન ભણું સુ જોઈને અય મૂત્તે પિતૃ દુઃખથકી, અણગાર મુનિસ્વર હેરે. નિ. ૬ કંસ નૃપતિ મથુરાત, ઉતકટ બલ પાલે રાજ રે; દશાર આજ્ઞા જરાસિંધની, નિજર નગરી ગયા રાજરે. નિ. ૭નગર લેક વ્યતિકરથકી, મનમાં વસુદેવ કુમારરે; રષ વિકલ્પ ધરી કરી, પરદેશ નિકલી ગયે
તેણિવારરે. નિ. ૮ કામે ઠામે ખેચર તણી, સામાન્ય સુતા ગુણવંતા; રૂપ કલાએ જેતલી, કેતલી સ્વયમેવ વરંતરે. નિ. ૯ ઈમ રામા અભિરામા ગુણે પરણી વસુદેવ અનેકરે; કી નિયાણ તપસ્યા કરી, અન્યથા નવિ થાયે છેકરે. નિ. ૧ હિણી સ્વયંવર મંડપે, હિવે શ્રી વસુદેવ કુમારરે, દેવક નૃપ દેવકી સુતા, પરણી રંભા અવતારરે. નિ. ૧૧. તાસ ઉછવ મદ આકુલી, જીવયશા કંશની નારિરે; અયમત્તે વહિરણને આવ્ય, ભાષે તે અવિચારરે. નિ. ૧૨ આરે દેવર આરે આવે, અમ ઘર ઉછવ આજ રે; ખાઓ પી રમે મુજ સું વેચ્છા, દેહ દમ કિણિ
કાજ રે. નિ. ૧૩ ઈમ કહીં કંઠ જઈને વિલગી, મુનિવરહસિ કહે એમ રે; સાતમે ગર્ભ દેવકીને હેતે, તુજ પતિ તાત નહી
આ ક્ષેમરે. નિ. ૧૪ ઈમ સુણી છવયશા મુનિ મુક, મદ ઉતરી
ગયે તામરે; કંસ ભણી વિરતરત કો સહુ, એકાંતે નિજ ધામરે. નિ. ૧૫
For Private And Personal Use Only