SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४२१ શ્રીમાન જિનહર્ષપ્રણીત. માંહોમાંહે પ્રીતિ બહુ, બેને ધર્મશું રંગ; શિવા સમુદ્રવિજય નૃપ, સુખ ભોગવે સરાગ. ભેજક વૃષ્ણિ દીક્ષા ગ્રહી, મથુરાયે થયે તામ; ઉગ્રસેનરાજાણી, રાણી ધારિણી નામ. ઉગ્રસેન રાજા ભણી, તાપસ બનિયાણ; પારણના વિદવસથી, અવતરીયે અવસાણ. ગર્ભ વસે ભર્તારના, માંસ ભક્ષણની હું સ; જ પેટીમાં ધારિણી, ઘા જાણિ કુવંસ. કાંક્ય પિટી યમુનાજલે, વહતી મુકી તેહ, સોરીપુર પહુતી તિહાં, કિણ એક વણિક ગ્રહે, કશ્ય પેટીમાં પામી, કંસ દીયે અભિધાન; વદ્ધમાન બાલક ભણી, કુટે સદા સમાન. ૮ હાલે–પ્રભુ નરક પડતે રાખીયે; એ દેશી. ૧૯, નિજ જાતિસભાવ ટલે નહી, કુલગ્ય નહી એ બાલરે વસુદેવ કુમર ભણી દી, તિણિ વણિક લેઈ તત્કાલરે. નિ જ હવે નગર રાજગૃહને વિષે, કરે રાજ્ય જરાસિંધ રાયરે; ત્રિખંડ ભરતતણો ધણી, પ્રતિવિષણુ બલી કહિવાયરે. નિ. ૨ વૈરીસિંહરથ નૃપભણી, વસુદેવ આણાએ તાસરે; કંસ સાથે લેઈ ચાલીયો, આણવા ધરિય ઉલાસરે. નિ. ૩ એ કુલની ક્ષયકારિણી કન્યા, જરાસિંધ રાયની જેહરે, છવયશા વસુદેવે કંસને, દેવરાવી કન્યા તેહરે. નિ. ૪ માગ નગર તાહરે મન ભાવે, જરાસિંઘની આપણા પામીરે; માગી લીધી મથુરાપુરી તાતણું, વૈર ધરી મન તામરે. નિ. ૫ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy