________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ જયતીર્થરાસ.
જિનઆજ્ઞા મસ્તક ધરે, પાતે જે અવનીશેાજી; જિન ઋક્ષર વિપર્યયચકી, નિજ આજ્ઞા અરિસીસેાજી, પે. ૧૮ વીતરાગ ચિત્તે કરી. ધ્યાવે જે વીતરાગેાજી; કરતા હુઆ પૃથિવીપ્રતે, આપણુવિષે સરાગાજી. પે. ૧૯ શિવા અશિવવિવ‘સિની, શિવની પરે શિવા એપેજી; શિવા અસ્ય કાંતા થઇ, સદ્ગુણ ક્રિય આરે પેજી. પે, ૨૦ પતિભક્તા શીલે કરી, ઉજજવલ જાસ શરીરેજી; પરનરદેખણુ સૉંયમી, ગુણસાયરગ’ભીરાજી, પે, ૨૧ આનન સપત્તિ ઈંદુની, વચનથી અમૃત સારીજી; ધર્મ તત્વ મને કરી, રતિસ‘પદ્મ કેહધારેાજી, પે, ૨૨ ધમ તણી વિસ્તારિણી, રતિકારિણી સુકમાલાજી; સુંદર વકત્ર સુવાકયા, દીન દુખી પ્રાતપાલેજી. પે. ૨૩ કૃષ્ણ ની નિશ્ચે રે, લેાચન શિરસા જેણેજી; ભૂતલથી કાઢયા પરેશ, પાપમલીમસ તેણેજી. પે, ૨૪ સૂરજ નયણુ અણુદેખતી, સિદ્ધાંતાર્ક પ્રકાશાજી, જગદ્ભાવ પુલ સહુ, દેખે કર્મના પાસેજી. પે. ૨૫ ઉત્તમ ગુણની રાગિણી, અવગુણુકું નહી રાગેાજી; ઢાલ જિનહુ અઢારમી, છકે ખંડ મહાભાગે જી. પે. ૨૬ સર્વ ગાથા ૫૯૫,
દુહા. સુવછલ પરિવારની, દેવ સુગુરૂની ભક્ત; ક હિંસવા નિઃકૃપા, પ્રાણીકૃપાસું રક્ત, આશક્તવાન્ ધર્મસું, ભવસાગરથી વિરક્ત; સ’શકત નિર્મલ શીલસ, અવગુણુ સગલાત્યક્ત
For Private And Personal Use Only
૪૫
૧