________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થરાસ.
૪૨૩
ભર્તા આગત જાણું, છૂટી આંસૂ ધાર; રેમાંચિત કાયા થઈ, કુંતી રાજકુમારિ. ૩ ઉપગરણ સખીએ આણીયા, વરી ગાંધર્વ વિવાહ મન ઈચ્છા સફલી થઈ, મિલે ઈસિત નિજ નાહ. ૮ તિહાં ભગવતી ભેગસુખ, રિતુસ્નાનથી ધાર; કુંતી ગર્ભ પતિ પાંડુને, સગલે કહો વિચાર. ૫ કૃતકૃત્ય હવે રાજા થયે, નિજ પુર મુદ્રા યેગ, આ ઘરિ કુંતી ગઈ, પતિરું કરી સગ. ૬ ધાયમાય સખીયે તિહાં, છાની રાખી તાસ; કુંતી સુત કાલે જ, સૂરજ રત્ન પ્રકાશ. ૭ કાંઠ્ય પેટીમાં નિશિસમે, ઘાલી સુંદર બાલ; વહતી મુકી વેગણું, ગંગામાં તત્કાલ. ૮
ઢાલ-મુજને ચાર સરણા હજો એ દેશી, ૧૮ પિટી હથિણાપુર ગઈ, વહતી નીર પ્રવાહજી; સૂત નામ તિહાં સારથી, પામી પ્રાત ઉછાહોજી. અશ્વરહિત રવિબિંબજમું, હળે દેખી તાજી; નિજ નારી રાધાભણું, આ પુત્ર ઉલ્લાસજી. ૫. ૨ નામ કરણ તેહને દોયે, ઉછવ કરિય અપાશેજી; વલલભ માત પિતા ભણી, થયે કલા ગુણધારે. પ. ૩ ભાવ જાણ કુંતીતણે, અંધકવૃષ્ણિ નરિદેજી; પરણાવી પાંડુરાયને, જિમ યણને ચંદેજી. ૫. ૪ મકનૃપની નંદિની, માદ્રકી રૂપનિહાળ; સ્વયંવરા પત્ની વરી, બીજી પાંડુ સુજાણજી. પે. ૫
For Private And Personal Use Only