________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨ શ્રીમાન જિનહર્ષપ્રણત. કુંતી તે પણ સાંભ, બેઠી તાત ઉછગેરે; ઈશુ ભવ પાત માહરે સહી, પાંડુ ધ મન રંગેરે. જે. ૧૭ તે દિનથી કુંતી હિવે, પાંડુ નરેસર ધ્યાવે, મરૂમડલ જિમ કમલિની, કામાગનિ કુમલાવે. જે. ૧૮ બેઠાં સુતાં નવિ ગમે, રાગરંગ ન સુહાવેરે, રહે ઉદાસ અહેનિસે, પાણી અન્ન ન ભાવે. જે. ૧૯ ભત્ત દુર્લભ જાણિને, એક દિન વનમેં આવે; ગલપાસો બાંધી કરી, દુખિણી વચન સુણાવે. જે. ૨૦ કર જોડી ક પ્રાર્થના, ચરણકમલ તુજ સેવીરે; દુર્લભ ભર્તા પામિ, પ્રાણ તનું કુલદેવીરે, જે. ૨૧. પતિ પાંડુ ઈણિ ભવ માહરે, મુજને તેહ સુહરે. તેહને અર્થે હું મરૂં, જઈ કહે તુ વાતરે, જે. ૨૨ પરભવ વલ્લભ તે હુ , માતા તુજ સુપાયેરે, એહવું કહી પાસે ગૃો, મરવાને સજ થાયેરે. જે. ૨૩ વાલ્હાંકેરે કારણે, પ્રાણુ ગિણે અપ્રમાણે, ઢાલ સતર પટ ખંડની, કહી જિનહષ સુજાણેરે. જે. ૨૪ સર્વગાથા પ૬૧.
દૂહાનૃપકન્યા મન ધ્યાવતી, પાંડુ નરેસર નામ; મુદ્રા પ્રભાવે તેતલે, નૃપ આ તિણિ કામ. ૧ ફલકોલેખિત દેખીને, તુરત એલખી તાસ; પાસ છે. તસુ કંઠથી, ઘાલ્ય નિજભુજ પાસ. ૨
For Private And Personal Use Only