________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R;
શ્રી શત્રુંજયતીર્થરાસ.. ૪૨૧ રાજા મનમાં માનતે, વાપી નીરસ રાપીરે; વન સગો જોને ભમે, મુખ આગળ તે થાપી. જે. ૫ ચંપક વીથી વિચરતાં, નર નિયંત્રિક કરે; લેહ નારાએ વીંધી, દીઠે મૂછિત સોઈ. જે. ૬ દેખી તાસ વિગની, પીડા મૂકી કૃપાલે રે, કુણ એ એહવું વિમાસ, અગલ ખડગ નિહારે. જે. ૭ રાજા ખડગ લેઈ કરી, તાસ કરે પ્રતીકારે; તત્ર વલય ઔષધીતણે, દીઠે છે તેણીવારરે. જે. ૮ એક વિશલ્ય નરને કરે, બીજી ત્રણને રેકેરે; દેખાલી આણી કરી, સજજ કીયે આલેકે રે; જે. ૯ કુણ તું કહે ને કિહાં રહે, કેમ એ અવસ્થા પામીરે, નામે અનિલગતિ હું છું, વિદ્યાધર સુણ સ્વામી. જે. ૧૦ અશનિવતિ વિદ્યાધરે, હરી માહરી નારીરે, કેડે હું તેને થયે, તેહ ગયે મુજ મારી. જે. ૧૧ ઉપગારી કારણ વિના, મુજ ભાગ્યે તું આયેરે, કૃપા કરી મુજ ઉપરે, એ દુઃખથી મૂકાયેરે.. જે. ૧૨ તુજ ઉપગાર કિસ કરું, તે મુજ જીવીત દીરે; તે પણ એ મહા ઔષધી, તે મુદ્રા ગુણ કરે. જે. ૧૩ કલ્પિત થાનક મૂસે, મુદ્રા એહ પ્રભાવે રે, સંભારે હું તુજ ભણી, સાનિધિ કારસ સુભાવે. જે. ૧૪ એહવું કહી નૃપને નમી, વિદ્યાધર ગયે કયાં હિરે કન્યા મનને ધ્યાવત, આ નિજ પુરમાંહિરે. જે. ૧૫ અંધકવૃષ્ણુિ આગલ હવે, ફલકારક પહેરે, . " રૂપ વિજ્ઞાન ઐશ્વર્યતા, પાંડુ વખાણ કરશે. જે. ૧૬
For Private And Personal Use Only