________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨૦
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
Q
એહુના વિધિ લેઈ કરી, પદ્મ ઇંદુ અ ંધાર; ચક્ષુ વકત્રકચ વ્યાજથી, વૈર મૂકાવ્યે ભાર. હેમલતા પલ્લવતા, જાણૅ કરયુગ હાઈ; પુષ્પદંત હાસ્ય સુગધતા, ફૂલ કઠિણુ કુચ ઢોઇ. સુધા વચનમાંહે રહ્યા, ચ'દ રહ્યા મુખ જાસ; રૂપ લીયે। રિતના હરી સુર હર કામ નિરાસ. દુર્લભ એહ અમર્ત્યને, તે મર્ત્ય લહે કિમ એહુ; ભાગ ભણી જૈતુને હસે, ધન્ય જગતમે તેહ ક્ષણુ એક માન રહી કરી, ચિ'તે ચિતમાં ભૂપ; કહે વલી પ્રીતે કરી, કણુ સ્ત્રીના એ રૂપ. અંધકવૃષ્ણ શારીપુરા,ધીવરની કહે તામ; પુત્રી તાસ દશારની, બદ્ધિની કુ'તી નામ. તારૂણ્યતરૂની મજરી, સકલકલાભડાર; તાત કુમારી નિરખિને, પડયા ચિ'તાબ્ધિમજાર, ઢાલ—મન ગમતા સાહિખ મિલ્યા, એ દેશી; ૧૭ જેહ અગણ્ય ગુણ ગર્વિતા, રૂપ લાવણ્યની વાપીરે; તે દેખી ફલકે લિખી, પ્રીતિ નયણુને ભાપીર. જે. ૧ દાને રલીયાયત કરી, ફૂલક લેઇ તે પાસેરે;
નયણે અનિમિષ રૂપ નિહાલતા, આબ્યા વન સુપ્રકાશે?. જે. ૨ ચિત્રે તે ખાલી લિખી, દેખી પૃથિવીનાહારે; મન ઘાલ્યે તસુ રૂપમેં, દેખી લહે ઉછાહેા, જે. કેતક કરવતસારિખા, હૃદયવિદારણહારારે; ચ'પક કપકારી થયા, કમલ સુદલ દુઃખકારારે. જે. ૪
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
2
.૩
૫.
७.