________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. . ટીનાગુ થર્યરાસ.
૪૧૯
સચિવ પ્રધાન મિલી સુવિચાર, પાંડુ નૃપતિ
કીધે તિણિવાર. સુ. ૨૦ પૂજા એગ્ય ગુણે ભગવત, તેની પૂજા કરે નિચિંત; સુ ભકત નમે મુનીવર પાય, કરે નિર્મલ પોતાની કાય. સુ. ૨૧ અન્ય દિવસ હર્ષિત થઈ રાય, મધુ ઉછવ રમવા
સમુદાય; સુ. વનની સભા અચલ અક્ષણ, જોવા જાયે પવરપ્રવીણ. સુ. ૨૨ સકલ વૃક્ષ ફાલ્યા વનમાંહિ, દીઠા થાયે અધિક ઉછાહિ સુ. પરિમલ દહદિશિ ર મહકાઈ, વાયે તીન
પ્રકારને વાય. સુ. ૨૩ કીર્તિ પાંડુરકૃત બ્રહ્માંડ, ગારપણું તે કુમુદ અખંડ, સુ. ભાવે વનખંડ પાંડુરાય; વસતતણી પરે
અતિ ભાય. સ. ૨૪ આગલિ જાતાં આંબા હેઠ, ચિત્રફલક નર
દીઠે ક્રેઠસુ. વસ્ત્રાંચલ આછા તેહ, રાજા પુછે શું છે એહ. સુ. ૨૫ તિણિ દેખા ફલક ચિત્રામ,નરપતિ દેખી ચિંતે તામ; સુ. અદભૂત રૂ૫ મૃગાક્ષીત, નયણે લાગે રલીયામણો. સુ. ૨૬ દેવી નાગ કુમારીકાઈ, માન વણી એડવી નવિ થાઈ; સેલમી છઠા ખડની ઢાલ, ચિંતે એમ જિન
હષ ભૂપાલ. સુ. ૨૭ સર્વ ગાથા ૫૩૦.
સર્વ અંગ સુંદર અહે, અહો લવણિમા એ અહિ કાંતિભર જેહને, અહે સકેમલ દે.
૧.
For Private And Personal Use Only