________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત.
શાંતનુ નૃપ દેવે કહ્યો, એહને જે ભત્તર; માહરી કન્યાને કરે, પાણિગ્રહણ નિરધાર. ૪ રિષ્ટ થયે ગંગા સુતન, તુરત આ તિણિવાર; કન્યાના કહે તાતને, હર્ષ ભણું સમાચાર. ૫ રાજા સુતસર્વે કરી, હદય લ ચમત્કાર; હીનસત્વ પિતાતણે, ક્ષણ ગ્રીડિત તિણિવાર. કૃત ઉછવ વિદ્યાધરે, શાંતનુ નૃપને તામ; પરણી તિહાં સત્યવતી, સફલ થયે પકામ. ૭ ગંગાયે સાયર થયા, શશિલેખા નિશિ જેમ, વર ને જેમ મુદ્રી, તિણ સેલે નૃપ તેમ, ૮
દ્વાલ-દિખલાઈએ રામા તેરા હરિ વીઠલા; ૧૬. પ્રેમનિમગ્ન રાણુનું રાય, બીજે કિમહી ન તાસ સુહાય; સુણ વાસવ તું આગલિ અધિકાર, શ્રી વીર કહે
સહુને હિતકાર; સુ. વિષય સેવે બહુ પરિરાજાન, કબીઘર કબહી ઉદ્યાન, સુ. ૧ ન્યાય ધર્મની પરિ ગૃપ તાસ, પુત્ર થયા દેઈ સુજસ
પ્રકાસ; સુ. ચિત્રાંગદ પહેલાનું નામ, વિચિત્રવીર્ય બીજો અભિરામ. સુ. ૨ હિંસાથી વિરતે રાજેસ, શત્રુંજય આદિક તીર્થેસ; સુ. પુણ્યતણું કરણ તિહાં કીધ, મનુજ જન્મને
લાહ લીધ. સુ. ૩ કર્મ યેગથી શાંતનુ રાય, અનુક્રમે હવે દિવંગત થાય, સુ. ભીમતાતને કરિ મૃતકાજ,ચિત્રાંગદને થાયે રાજ. સુ. ૪
For Private And Personal Use Only