________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ
૪૧૭ અન્ય દિન ચિત્રાંગદ લઘુવીર, ભીષ્મ ભર્ણ અવગણી
સધીર; સુ. કી સમર નીલાંગદ સાથ, બલવંતને તિ
ઘાલી બાથ. સુ. ૫ ચિત્રાંગદને હણું તામ, નીલાંગદ રાજા વરીયામ, સુ. તેહને ગંગાસુત મારી, રણ કરિ વૈર ભાઈને લીયે. સુ. ૬ વિચિત્રવીય કીધે હિતલાય, ગંગાતનુજ
અનુજને રાય, સુ. ધારે આજ્ઞા જે નિજ સીસ, શ્રી જિનરાજતણી
નિશિદીસ. સુ. ૭ વૈરી સિર આજ્ઞા આપણું, થયે ધરાવતે પુહરીધણી; સુ. ન્યાયવંત પાલે નિજ ધરા, અરિ બલહીણ થયા
બાકરા. સુ. ૮ ઈણ અવસર કાશીને સ્વામિ, અંબા, અંબાલા,
અંબિકા નામ; સુ. કન્યા તીન થઈ અભિરામ, કામ નૃપતિની શક્તિ
સમાન. સુ. ૯ તત્ર સ્વયંવર માંડ તાસ, સહુ નૃપ આવ્યા
ધરી ઉલાસ; સુવિચિત્રવીર્ય બેલા નહી, જાતિ સામાન્ય
જાણુને સહી. સુ. ૧૦ ચડ ભીષ્મને કેધ કંકાલ, સ્વયંવર તિહાં આવ્યું
તત્કાલ સુ. ત્રણે કન્યા બહુગુણભરી, સહુ નપ દેખતા અપહરી. સુ. ૧૧
For Private And Personal Use Only