________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. ૪૧૫ એહના સુત જોરાવરી, મુજ સુત લેસે રાજ એહવું જે તુજ ચિત્તમાં, શીલવતસું તે મુજ કાજ રે. મે. ૧૭
હાં સાક્ષી છે દેવતારે, નૃપ સાક્ષી સહુ તાસ; કરી પ્રતિજ્ઞા એહવી, કન્યા યાચી તિણિ પાસરે. મે. ૧૮ ફૂલ વૃષ્ટિ તેહવે થઈરે, જય ર રવ અભિરામ; ભીષમ વૃતથી તેહને, ભીષમ કહ્ય દેવે નામરે. મે. ૧૯ ખુસી થઈ નાવિક કહે; એહના કુલની વાત; સુ તુજને કહુ આદિથી, માંડીને સહુ અવદાતરે. મેં. ૨૦ ભરતક્ષેત્રમાં ભારે, નગર રતનપુર સાર; રતનશેખર રાજા તિહાં, જીનવાર આજ્ઞા સિરધારરે. મેં. ૨૧ રત્નાવતી તસુ ભારજ્યારે, સકલકલા ગુણ અંગ; રિદયવિષે પતિ જેહને, ધરે નિર્મલ શીલ સુરંગરે. મેં. ૨૨ તિણિ શશીલેખા અન્યદા, દીઠી સુપન જાર; રાણુએ પુત્રી જણી, સુર કન્યાને અવતારરે. મે. ૨૩ માંય ખુસી મનમાં થઈરે, પુત્રી નયણે દેખ; છઠે ખડે પનરમાં, જિનહર્ષ ઢાલ થઈ એષરે. મે. ૨૪ સર્વાગાથા ૪૯૫.
દૂહા, જાત માત્ર એ કન્યકા, લેઈ ગયે ખેચર કે ઈહાં કાલિંદીને તટે, મેલીને ગયે સે ઈ. ૧ રત્નશેખરની એ સુતા, સત્યવતી અભિધાન; શાંતનુ નૃપનીએ પ્રિયા, થાયે બહુ પતિમાન. ૨ એમ વાણી અંબર સુણ, દીઠી કન્યા એહ; લેઈ નિજ ઘરે આવીયે, ઉછેરી સુસનેહ, ૩
For Private And Personal Use Only