________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૪
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
ત્યારે નર કહે નવિ હુવેરે, રૂપ હીનકુલમાંહિ જાતિ રતન ઉત્પત્તિ સહી, રાહિણાચલ વિણિ અન્યનાંડિરે. મા. ૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ
મે
કિણિહિક એ કાર્યાંતરૈરે, તારે ઘર રહે વાસ; તે રાજાના અન્યથા, મન ક્રમ લાગે કહુ તાસરે. મે. ચુક્તાયુક્ત વિચારણારે, કરવી નહી તુજ ભૂપતિ આજ્ઞા સવથા, અમ આગ્રહથી માનેટુરે, મે. ૮ આજ્ઞા નૃપની તુમતણીરે, હું ધારૂ' નિજ સીસ; પશુ ઇદ્ધાં કરી વિચારણા, મુજ કન્યા હુ` આપીસરે, હીન કુલે એ ઉપનીર, કન્યા દુ:ખિણી હાઇ; પતિ માને નહો જો કઢા, દુગ્ધાંગ પિટક જેમ જોઇરે, મા. ૧૦ પુત્ર ગંગા રાજાતણારે, અલવ તે ગાંગેય; માહુરા સુતને દુઃખ દીએ, તેતે રાજ્યભાર ધાયરે. મા. ૧૧ મુજ પુત્રી દાસી તુવેર, તેના સુત પણ તેમ; અબ્રસ એના હુવે, કન્યા નૃપને દઉ' કેમરે મા. ૧૨ મુહુ'તા એવું સાંભલીરે, રાજાને કહે આય; રાજાને દુ:ખ ઉપનુ, અતિ આકુલ મનમાં થાયરે. મા. ૧૩ એ વૃત્તાંત જાણી કરીરે, ગાંગેય તેહને ગેહ;
७
જઇ પિતાને કાર”, માગી કન્યા સુસનેહરે. મે, ૧૪ એ મુજ માતા ગગા પરેરે, પૂજીસિ એહુના પાય;
For Private And Personal Use Only
એ ખિણી થાસ્યે ન ુિ', મન ચિ'તા મ કિિસ કાંયરે, મા. ૧૫ હું વૈરાગી માહુરેરે, રજસું કાજ ન કે;
મુજ ભાઇ સુત એહના, રાજ્યભાર રધર હાઇરે. મા. ૧૬