________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૪૩
તામ વૃદ્ધ નાવિક કહે, આવી પ્રણમી પાય; મુજ પુત્રી ગુણસંયુતા, એ છે શ્રી મહારાય. ૬ વિદુષી સર્વ શાસ્ત્રમાં, જગમ સરસતિસંતિ;
સર્વ સંપૂરણ લક્ષણે, લક્ષમી મૂરતિવતિ. દિષધિ જેમ ફરસથી, ટલે રેગના વ્યાપ; કલપેવેલી જિમ ગૃહ રહા, હરે દરિદ્ર વિતા પ. ૮ નિકલંક શશિરેખ જિમ, ગુરૂ બુધ કાવ્ય ધરે; નભ જીમ પ્રિય પામ્યું નથી, અજી કુમારી એહ. ૯ ઢાલ-માના દરજીણની, ૧૫.
અન્ય દેશી લંકાને રાજા, દેશી રાજા સુણી ઘરે આવીયારે, ડાહ્યા પુરૂષ પ્રધાન; કન્યા માંગણ મોકલ્યાં, નાવિક મંદિર રાજાનરે. મેહ્યા નરનારી, એરે મન મેહણગારી; નારિરે નમનધુતારી, પ્યારી રે રે કામીને લાગે પ્યારી. આ તિણિ સનમાન્યા તેહને, આસણ દીધાં તાસ; નૃપ અથે આદર ઘણે, માગી કન્યા તે પાસરે. મે. ૧ રાજા પાસે સહુ પ્રજારે, સર્વ દેવમય રાય; તે તાહરી દુહિતા પ્રતે, યાચે શાંતનુ હિતદાયરે. મેં. ૨ તું નાવિક નૃપને સગેરે, થાઈસિ સુતા પ્રગ; પૂજય હઈસ તું સહુ તણે, સનમાન દેસેતૃપ લેકરે. મે. મુજને એ અભ્યર્થના, મ કરો તે કહે તામ; હીનજાતિ હું સર્વથા, રાજા સહુ જગને સ્વામિ. મ. ૪ સરિખા કુલ બેન હરે, તે યુગતે સંબંધ પક્ષપાતને અન્યથા, રજની દિવસે સ્વરસંધિરે. મે. ૫
For Private And Personal Use Only