________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
દુઃખપીડિત વિરહ પ્રિયાતણે, પુત્ર પ્રેમે હષ ધરા; સરિખા દુઃખ સુખ ગ્રીષમરતે, સરવરજલ સદ્ગમકતા, ગ.. ૨૧ રાજા લેઈ નિજ પુત્રને, આરોપી નિજ ગજસીસેા; પુરમાંહી પ્રવેશ કરાવીયે, સમહેાછવસુ અવનીસે. ગ. ૨૨ નૃપ સેલે તિણિ પુત્રે કરી, ગુણ વિદ્યા સુકલાધારા; દિનનાથ સેાણે દિવસે યથા, કમલે જિમ સરવર સારે. ગ. ૨૩ એમ રાજ્ય ભાગવતાં અન્યદા, લીલાએ ભૂમ ભમ તે; કાલિ’દીકુલે આવીયા, વાજી ચડિ મનની ગ. ૨૪ દેખી યમુનાજલ સામલેા, રાજા એમ કરે વિચાર; જિનહષ હાલ થઈ ચાદમી, છડા ખ'ડની સુવિચારે. ગ. ૨૫
ખતે
સવ ગાથા ૪૬૧,
દૂહા,
તાસ;
સુજલ લેઇ એહુને, અંજનસમ થયા મે; તે મૂકયાથી વલી હુવે, શુભ્ર શારિતુ જેહ; ભૂસ્રીવેણી એકિના, કે નયનાંજન કે કે અપચ્છર જલ ગાહતાં, કુચ કસ્તુરી નાસ, એમ વધુ વતે તેહુને, રમતી યમુના નાવ; કા ઇક કન્યા મૃગદશી, દીઠી નયણે રાત્ર. કે એ યમુના દેવતા, નિજ જલમાંહિ રમેહુ; સ્વર્ગગા અથવા તજી, અપચ્છર ઈંડાં માવે. એમ ચિંતવતા ચિત્તમે, વીંયા મનમથ ખાણુ; દેવી નારી એકવણુ, કહે નાવિકને વાણુ.
For Private And Personal Use Only