________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૪૨૧ ગાંગેય શસ્ત્ર મૂકી કરી, લુંકતે ભકતે મહીપીઠે; કેશે પિતઅઘિ ફરસ, આંસુ જલભરિ દીઠે. ગ. ૧૦ રાજા સુતને લેઈ કરી, મિલી હીયડેસું લા; જે હર્ષ થયે સુતતાતને, તે તે કિહિ ન કહેવાયે. ગ. ૧૧ ગંગા ગંગા જેમ ઉજલી, બેઠી પ્રિયુ આગલિ આયે; નિજ અંકે થાયે પુત્રને, દેખી રાય હર્ષિત થાયે, ગં. ૧૨. ભયે સ્નેહે હૃદય રાજાતણે, કહે ગંગા ભજનિજ રાજે; જોઈ સનમુખનયણહે જાલુએ,જીમ હું સુખ પામુંઆજે. ગં. ૧૩ કિણહિસું મન લાગે નહી, તુજ પાખે નારી સુજાણ; નિશિહણ સુધાકરની પરે, નિસ્તેજ રજોવૃષ્ટિ ભાણો. ગં. ૧૪ ઘરિ આવે તે ઘરિણી તે ભણી, ઘરિ આવ્યા હવે
ઉછરંગે; તુજ વિરહ અગ્નિ દાજી રહે, શીતલ કર મહાર અંગે. ગ ૧૫ ત્યારે ગંગા પતિને કહે, સ્વામી નિજ વચન સંભારે; તમે ભ્રષ્ટ થયા જે તેથી તે, કેમ આવું અવધારો. ગં. ૧૬ જે જીવહિંસા દુઃખદાયિની, પરભવ દુરગતિ
- સંપાને; જે ત્યાગ કરે નહી તેહને, તે તુમસે કેહી વાતે નં. ૧૭ જાણે શસ્ત્ર શાસ્ત્ર ક્લા સહુ, તાહરે સુતકવિદ એહે; ધર્મવાન ભગતિ તાહરે વિષે, મુજસે હવે કિસા સને. ગ. ૧૮ એ પુત્ર નરેશ્વર તારો, આવી એલખાવણ કાજે; આજ્ઞા આપ હવે મુજ ભણી, ઘરિ જાઉં તાતને રાજો. ગં. ૧૯ એહવું કહિ પતિને માનિની, બહુપરિ વારતા રા; પતિ સુતને ચાટુ વચન કહી, નિજ બાપ તણે ઘરિ
જાય. ગ. ૨૦
For Private And Personal Use Only