________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષ પ્રણીત. એહ વચન તસુ અવગણી, રાજા આણી રેષ; માંડ વલી વિશેષથી, મૃગયા રસને પોષ. ૭
ઢાલે–ઈણ ડુંગરીએ મન મોહ્યો, એ દેશી; ૧૪. ગંગાસુત કે ધ હીયે ધરી, આરોપી બાણ કબાણે; સિંહનાદ શ્રવણ દારૂણ કર્યો, છુટે કાયરના પ્રાણે. ગં. ૧ જેમ મૃગપતિ એક હરિણુ ઘણા, રવિ એક બહુલ
અંધારે; તેમ વ્યાધ ઘણા તે એકલે, પણ સહુને મનાવી હા. નં. ૨ બહુ કપ કરી નૃપ ધનુ ધરી, રણપ્રિય આવી
તિણુ ઠામે, નિજ ભુજ બલ ગવ કરી ઘણે, થયે સજ
કરણ સંગ્રામે. ગં. ૩ ક્રોધાંધ થઈ વીરં બે, જુડીયા જેમ ગજ બલવતે; જૂજે બાણે બાણે કરી, જલધારા જિમ વરસતે. ગ. ૪ ત્યારે ગંગા તે જાણુંને, ચરથી આવી તત્કાલે નિજ ભાવ પ્રતે વિસ્તારતી, કહેતૃપને વચન રસાલે. ગં. ૫ સ્વામી વ્યસને મૂઝયા થકા, ન કરે અયુગતિ વાતે; એ પણ અગજ છે તારો, બીબે તેહવું પડે ભાત. ગં. ૬ એમ સાંભલી રાય હસી કરી, દેખી જહુ પુત્રી સામે કિહાંથી આવી ગંગે પ્રિયે, બોલાવી લેઈ નામે. ગં. ૭ ગંગા નિજ નાહભણી કહી, આવી અંગજને પાસે શાંતનુનુપ એ તાહરે પિતા, એમ કહી પ્રતિબધ્યેતા. ગં. ૮ હિયર્થ હરષીત નુપ ઉતરી, કહેતે વચન વિલાસે; વછ આવિ આલિંગન દે મુને,કરી બહુ દિન વિરહ વિણાશો. નં. ૯
For Private And Personal Use Only