________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૪૦૯
હવેઈણ અવસર એકદારે, કાંઈ વ્યસની શાંતનુ રાજ, તે વન જાલક વાગુરેરે, એને વીંટયે મૃગયા કાજર. કે. ૨૩ હાકયાં પ્રાણી વ્યાધીએરે, વલી સ્વાનતણ સંચાર; વનરક્ષોભ પામ્યા સહેરે, બહુ પામ્યા ત્રાસ અપારરે. કે. ૨૪ કેઈ નાસે રોકયાથકારે, કેઈ પડે કેઈ કરે પુકારરે, કેઈ મરાયે પ્રાણી બાપડારે, જાણે આ જીવવાને
પારરે, કે. ૨૫ દુખીયા જીવ દિશે દિશેરે, નાસે પણ નહી ઠાણરે; છઠા ખંડની તેરમીર, ઢાલ જિનહર્ષ સુજાણરે કે. ૨૬ સર્વ ગાથા, ૪૨૯,
દૂહા, તિણિ અવસર ધન્વી તિહાં, કવચીબદ્ધ તૂણર; આવી કહે રાજા ભણી, વિનય વચન ગંભીર. ૧ તું રાજન ભૂપાલ છે, સહુ તણે રખવાલ; પીડા નાપે કેહને, નૃ૫ પંચમ લેકપાલ; અપરાધીને મારવા, રાખવા નિરપરાધિ; એ જલ ઘાસ ખાઈ રહે, ન કરે કાંઈ ઉપાધિ. બલવંતા વૈરી હવે, કર તિહાં સંગ્રામ; નાસતાને મારીયે, ક્ષત્રિયને નહી કામ. ૪ જેમ તું તુજ સીમાવિષે, રક્ષક છે ભૂપાલ, તેમ હું મારી સીમ, રાજન છું રખવાલ. જીવ હણીસ જે માહરા, તે થાયે ભૂંડી વાત પર સીમા મેં આવીને, મ કર જીવની ઘાત. ૬
For Private And Personal Use Only