________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સચિવ પ્રધાન સહુ મિલીર, કાંઈ વિરહવિહલ નિહાલી, ન્યાય વચન અમૃતે કરી, એમ પ્રતિબંધે ભૂપાલશે. કે. ૧૧ સ્વામી અજાણ તણું પરેરે, તમે મ કર શક સુજાણ;
ગટ નારીને કારણેરે, શેકે શેષે કાંઈ પ્રાણરે. કે. ૧૨ સાગ પ્રાણને સદા; એતે થાયે નિત્યાનિત્ય રે; પંડિત કુણ તે કારણેરે, શેક હર્ષ કરે ચિત્તરે. કે. ૧૩ સમરિ પ્રતિજ્ઞા આપણી રે, નિજપૂરવ વચન સંભારિરે, ગંગાને કહ્યા મા નહિરે, તેણિ ગઈ તે અવધારિરે. કે. ૧૪ ઈણપરે રાયને બધીયેરે, મંત્રીએ તિણિવારે, કાંઈક બાહ્ય શોક મૂકીયેરે, હીયે વહે કરવત ધારે. કે. ૧૫ ઇણિપરિવિરહ વ્યાપ્યો થકેરે, સાગરોપમ વછર રાય,
વસ દુઃખે વેલાવીયારે, વિરહ અગનિતપ્તકાયરે. કે. ૧૬ હવે ગંગા પુત્ર લેઈ કરીને, તાત મંદિર ગઈ તેહરે, સનમાની જહુ નસરૂરે, સુખસું રહે બ હુ નેહરે. કે. ૧૭ ગાંગેય વધે તિહાં અનુક્રમેરે, ગુરૂને પાસે બુદ્ધિવંતરે; મુકી કદાગ્રહ સંગ્રહરે, સકલ કલા વિકસંતરે. કે. ૧૮ શીખે ધનુષ વિદ્યા પ્રતેશે, શર છૂટે સમકાલરે; ધારા ધારાધરની પરે, કોઈ વરસે કાલ અકાલરે. કે. ૧૯ શાસ્ત્ર અસેષ ભયે મેરે, શસ્ત્રને પણ પારગ ઈરે, પામ્ય વન સંપદારે, નારી સનમુખ રહે જોઇરે. કે, ૨૦ ધર્મ યતિ પાસે સાંભલીરે, કાંઈ પાપે મન વૈરાગ્યરે સર્વ ધણીસું કરૂણું ધરેરે, મુનિ જેમ સુખનો ત્યાગરે. કે. ૨૧ વૈરાગ્યથી ગંગાતટેરે, ગંગાનંદન વનમાંહિરે; આવી આરાધે ભાવસુર, શ્રી આદીશ્વરજિનરાય રે. કે. ૨૨
For Private And Personal Use Only