________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ४०७ વન દ્રમઘન સરવર સરસ, શૈલ સરિત સર્વત્ર નિશિદિન નવલી નારિયું, કીડા કરે વિચિત્ર. ૮
ઢાલ-નિઘા મ કરજે કઈ પારકીરે, એ દેશી ૧૩.. કેતલેકે કાલ ગયા થકારે, ગંગા રાણુને આ પૂતરે; નામ દીયે ઉછવ કરી, ગાંગેય રાખે ઘરને સૂતરે. કે. જે તેજે ભાસ્કર સારિરે, શશિધર જેમ કલાવાનરે; કવિની પરે કવિચાતુરીરે, વિબુધ વલલભ બુધમાન, કે. ગુરૂ જેમ સર્વજ્ઞાની થયેરે, સર્વ મંગલ પ્રિય જાણિરે; મંદ કર્મ કરવા ભણરે, રાયનંદન ગુણ ખાણિરે. કે. ૩ ધાત્રીરને ધાત્રી સદાર, ધાત્રીપતિ અંગજાતરે; લાલે પાલે પ્રેમસુરે, એમ સુખ ભગવે દિનરાત રે. કે. ૪ ગંગા શાંત કરી; અવિત શાંતન રાયરે; મૃગયા મૂકે મેરા કતરે, કરજેડી લાગું છું તે પાયરે, કે. ૫ નામે પરિણામે કરી, પાપદ્ધિ સર્વથા મજૂરે, સ્વામી નહી તુમને ગ્યતારે, શ્રીરિષભકુલે ઉત્પન્નર. કે. ૬ એમ વારે તે સર્વદારે, વ્યસન ન છેડે તે હી રાયરે; ગંગાસુત લેઇ તદારે, તાતતણે ઘરે જાય. કે. ૭ રાય આ મૃગયા રમી રે, મૂછિત ભાર્યા અદેખિરે, શોકકુલ સંજ્ઞા લહીરે, નૃપ કરે વિલાપ વિશેષરે. કે. ૮ ગંગ અનંગ રેકરીરે, એતે પાપી વીંધે માહરે અંગરે, દેખીને કાંઈ ઉવેખીયેરે, કોઈ પ્રેમ તણે કી ભંગરે. કે. ૯ હા પ્રિયે નાપ્રિય તુજ ભણી રે, મેં તે કયારેનવિકીધરે; એક પખી કરે પ્રીતડીરે, તે તે ષવિના દુઃખ દીધરે. કે. ૧૦
For Private And Personal Use Only