________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૬
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
એહની સેવાથી આગલે ભવે, પામી કેવલરે જ્ઞાન; ન.
અ
મુક્તિ અવિચલ સુખ પાબિસુ, ધરતા હીયર્ડરે ધ્યાન. ન. ટા. ૨૩ એહુની સેવાથી જામે સહુ, હત્યાકિનારે દોષ; ન. સાન્નિધિકારી હું થાપું ઈડાં, કરસું પુન્યનેરે પોષ. ન. ટા. ૨૪ સિદ્ધિવિનાયક નામે દેવતા, મે ઇાં કીધારે વાસ; ન. ખાર ઢાલ થઇ છેડા ખડની, થયા જિનહુષ ઉલાસ. ન. ટા. ૨૫ સર્વ ગાથા, ૩૯૫,
દુહા.
તીરથ મહાતમ નિજ કથા, કહી ગયા સુરતામ; સાંભિલ તીરથ નમ્યા જઈ, દેખી આવ્યા સ્વામી. ઈહાં પણ આદીસ્વર નમ્યા, લઘુવય લીધી દીખ; જન્મ સફળ કરવા ભણી, અન્ય તીરથનીસીખ. એહુવું કહી ચાલ્યા વ્રતી, શાંતનુ રાજા તામ; ચિત ચિંતે તીરથ કઢી, કરિસ* લેટસ' સ્વામી. ઇમ ચિ'તવતાં રાયને,લસકર આવ્યે ક્રેડિ; ગ’ગાતટ નૃપતિ સપ્રિય, ચૈત્ય નિહાળ્યે વેડિ ઊચરતાં જય જયશબ્દ, તે સૈનિક તેણેિ વાર; હ` ધરી ચરણે નમ્યા, સહુ નૃપતિ પરિવાર તુમે ગયા અમ દેખતા, અતિ વેગલા નરેશ; આજ લહ્યા ચિર દિવસથી, મગલ થયા વિશેસ. ગુજાર્ઢ રાજા થયા, લક્ષ્મી મૂતિવત; નિજ નારી ગ`ગાસહિત, હથિણાપુર પહુચ ́ત.
For Private And Personal Use Only
૪