________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૫
શ્રી શત્રુંજયતીર્થરાસ. તિહાં એક દેવે તેને પૂછી, રૂપ લૉ કેમ
તેરે ભાસ; ન. તે કહે મુજ રેવતગિરિકન્ડે; ક્ષત્રિસુ
ગ્રામેરે વાસ. ન. ટા. ૧૫ યાત્રિક લેક ભણું ઉપદ્રવ કરૂં, આશય મેરે
જાસ; ન, નિઘણુ જીવ હણું બેલું મૃષા, પાડું પ્રાણી પાસ. ન. ટા. ૧૬ ઈત્યાદિક પાતક દેશે કરી, રેગે પીડોરે દેહ ન. તીરથ મહાતમ મુનિ પાસે સુણે, હું ધરી
આરે નેહ, ન, ટા. ૧૭ ઈહાં કાંચનજંગે શ્રીનેમિની પૂજા કરવારે કાજ; ન. સ્નાન કી નિમલજલકું કેમે, રોગ ગયે
સહુ રે ભાજ. ન. ટા. ૧૮ ચક્રી શ્રી ભરતેસ કરાવી, નેમિજિનાલય એહ ન. નિજ પૂજતાં પાતક માહરા,વિરમ્યાનિર્મલરે દેહ ન. તા. ૧૯ તીરથ મહાતમથી હું ઈહાં રહું, જપતે
પ્રભુનેરે નામ. ન. એહ રૂપ સુરપણે લહૈ, પાપે સોલારે
કામ. ન. ટા. ૨૦ દેવ થયે એની સેવાથક, મુજ ઉપગારીરે એહ; ન. તે માટે આ વલી ફરવા, પ્રભુને કરાવ્યો ગેહ. ન. તા. ૨૧ જેહથી સિદ્ધિ સુરાલય પામીયે, સેવન કરીએ
તાસ; ન. તેતે દુર્ગતિમાહે પડે સહી, સ્વામી દ્રાહી ગુણરે
નાસ. ન. ટા. ૨૨
For Private And Personal Use Only