________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०४ શ્રીમાન જિનહર્ષપ્રત. તે મુનિ મનહર થતુતિ ભકતે કરી, પ્રથમ પ્રભુને
રે તામ; ન. ભાવપૂજા કીધી ઉછરંગસું, દે શિવપુરનેરે ઠામ. ન. તા. ૭ તિહાંથી વલતાં તે મુનિયુગ તણ, ભકતે
નમીત્યારે પાય; ન. બેઠા ક્ષણ એક તિહાં જિનમંદિર, દેખી
હર્ષિતરે થાય. ન. તા. ૮ ત્યારે શાંતનુ નૃપ કરજેડીને, પૂછે મુનિને એમ, ન. ભગવદ્ હવણું કિયાંથી આવીયા, ઈડાં જિન
વંદનરે પ્રેમ. ન. ટા. ૯ બે માંહે મુનિ એક ઈસુ કહે, અમે વિદ્યાધરરે સાધ; ન. ભમિ તીથે જિન નમવા ભણું, ટાલણ ભવ
નીરે વ્યાધ. ન. ટા. ૧૦ સમેતાબ્દ વૈભાર પર્વતે, રૂચિકાષ્ટાપદરે જાણ; ન. શત્રુંજયગિરિનાર જઈનમ્યા, જિનહિત હેડેરે આણી. ન. ટા. ૧૧ ભાવી તિહાં નેમીસર જિનનમી,જેતલે એથેરેશૃંગ; ન. કાંચન નામે રૈવતગિરિતણો, જઈ મનને રંગ. ન. તા. ૧૨ દિવસમણિ આકારે તેતલે, ઝલહલ કાયારે કાંતિ, ન. સગલીહી દિશિ અતિ દીપાવતે, રત્ન મરતિની
રે ભ્રાંતિ. ન, ટા. ૧૩ સુર પુણ્યભાસુર એક દીઠ અમે, નૂતન
દેહરે તત્ર; ન. શ્રીને મીશ્વર જિનવર પૂજ, ભકિતસુ રંગીરે ચત્ર. ન. તા. ૧૪
For Private And Personal Use Only