________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૩
શ્રી શત્રુંજય તીર્થરાસ. એહને ભાગ્ય સગથી, તું આવ્યું હતું રાય; તે હવે એને પરણ તુ, સાક્ષી શ્રી જીનરાય. ૫ એડવું સુણ મુલિકી કરી, વિમલ દશનકિરણે; પરમ પ્રીતિ ઉપજાઈવા, ઈણિ પરિ ભાષે તેહ. જે મુજ વચન ન લેપસે, નૃપ વસે મુજ તેહ; કહ્યા ન કરશે તે તદા, આવિસ પિતા ઘરેહ. ૭
હાલ–રસીયાના ગીતની. ૧૨. અંગીકાર કી તેહને કચો, જીન સાક્ષી કરી રે તામ; નરેસર. હાથ ગ્રો રાજા ગંગાતણે, મન થે
વ્યાપિતરે કામ. ન. ૧ ટાલી ન ટકે રેખા કર્મની, કમેં મિલેરે સંયેગ; ન. મનગમતા વાલા માણસતણા, કર્મો ૫ડેરે વિયેગ. ન. ટા. ૨ ત્યારે જન્ડનૃપતિ તે જાણુંને, વેગે આરે તત્ર; ન. કીધે તિહાં વિવાહ મહાઇવે, વર કન્યાને રે ચિત્ર. ન. ટા. ૩ રાજા જન્હ ગયે નિજ થાનકે, પ્રેમે ભીનારે
રેમ કેમ; ન. બેઠા દંપતિ મન ઉલાસસું,તેજ નિહારે બેમ. ન. ટા. ૪ સું એ સૂર્ય કિરણ પરગટ થયા, કે વજાગનિ રે
તેજ; ન. રજનકરને કે વિદ્યુતતણે, કે મુનિને
રૂપ તેજ. ન. ટા. ૫ તે ચિતમાંહિ ઈણપરે ચિંતવે,તેતલે નભથીરતામ; ન. શ્રમણ યુગલ આવ્યા દેખી કરી, ઉઠયા મૂકીરે ઠામ.
ન. ટા. ૬
For Private And Personal Use Only