________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
કુણુ કહે કાશ્યપ રત્ન તું, કમ આવી ઈષ્ણુ ઠારે; વ. કેહની પુત્રી કહાં વસે, યુ તાહરા કહે નામરે. વ. ૨૨ અથવા મુજ પુન્યે કરી, ઇંદ્ધાં આવી ગુણગેરે; વ. પવિત્ર કરી માહુરા, વચનામૃતસુ સ્નેહૅરે. વ. ૨૩ કઈક આવી તેતલે, નૃપ આગલ તત્કાલરે; વ. વચન કહે સુણુ રાજવી, એહના ચરિત્ર રસાલરે, વ, ૨૪ વિદ્યાધરપતિ જન્તુની, પુત્રી એ ગુણુખાણુરે; વ, કલાચાય પાસે ભણી, શાસ્ત્ર કલા સહુ જાણુરે. વ. ૨૫ અનુક્રમે ચૈાવન પામીયે, ગગા નામે અહુરે, વ. તાત ઉછંગે એકન્ના, ખેડી અધિક સનેહરે વ. ૨૬ ચારણુ શ્રમણ જ્ઞાની તિહાં, આળ્યે કેાઈક તામરે ૧. છઠ્ઠું ખડે અગ્યારમી, ઢાલ થઈ અભિરામરે. વ. ર
સર્વ ગાથા ૬૬૩.
દુહા. જહું નૃપતિ મુનિને નમી, આસણુ દેઈ તાસ; કાણુ થાસે વર એઠુના, પૂછે પૂજ્ય પ્રકાશ. ત્યારે મુનિ કહે ભૂપતિ, શાંતનુ ગંગાતીર; મૃગયા મા આવસ્યું, તે થાસે વર વીર. ખેચર એહવુ સાંભલી, ઇંદિત મુનિ ગયા તેહુ; ગગાતીરે જન્તુનૃપ, મણિગૃહ કીધો એહ. ખાલા પિતુ આદેશથી, ઇંડાં રહે નિશિદસ; આરાધે આદિનાથ
ગ`ગાતટે,
જગદીસ.
For Private And Personal Use Only