________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીરાસ.
૪૦૧
રાય ધનુષરવ સાંભલી, ચપલલચન મૃગ તામરે, વ. સભારે વનિતા બાલને, ઉગરિસે કિણિ ઠામરે. વ. ૧૦ જેમ આગલિ મૃગ પુલે, તેમ ૨ કેડે જઈ; વ. રાજા મૃગ કેડે ગયે, અશ્વ લેઇ ગયે દૂરરે. વ. ૧૧ વેગવંત તુરગે ચડ, ભૂપ ભમે વનમાંહિરે, વ. મૃગલે તે કિહાંઈ ગયે; જાત ન દીઠે રાય. વ. ૧૨ પાપદ્ધિ રથનું મહીયા, ધીવર જન સહુ કુર, વ. મહાત્ય ગ ગાતટે, રત્નને દીઠ ઉછાહિરે. વ. ૧૩ ધરાધીશ મન ચિતવે, ઉજજવલ ચિત્ય સુહાત; વ. એહતણે કિરણે કરિ, ગંગા નિર્મલ જાતરે. વ. ૧૪ એમ ચિંતવ નરપતિ, કૌતુક મનમાં ધારિરે, વ. દેવાલયમાંહે ગયે, જે એવા તિણ વારિરે. વ. ૧૫ પ્રતિમા પ્રથમ જીણુંદની, દીઠી નયણાર્ણ દરે; . નમસ્કરી જીનવરભણી, બેઠે ગેખ નિરિંદરે. વ. ૧૬ કન્યા અપછર સારિખી, દીઠી તિહાં કિણિ રાયરે; વ. ઘડી વિધાતા એહને, નિજ હાથે ચિત લાયરે. વ. ૧૭ સુંદર વેષ સુહામણું, સુંદર અંગ શૃંગારરે, વ. સ્વર્ગથકી સ્યુ સુદરી, આવી લેક મેજારરે. વ. ૧૮ ચંદ્ર સૂરજ થંભ્યા રહે, એહને રૂ૫ નિહાલરે; વ. ઈદ્રતણું એ અપછરા, મૃગનયણું સુકુમારે. વ. ૧૯ રૂપ સહુ લૂંટી લીયે, તીન ભુવનને એણિરે, વ. નાગકુમારી કિન્નરી, એ જીતી નહી કેણિરે. વ. ૨૦ એમ વિક૯૫ મન ચિંતવે, દત્તલેચન મુખ તાસરે; ૧. રાય લાવી તેહને, સ્નેહ વચન સુવિલાસરે. વ. ૨૧
For Private And Personal Use Only