________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. Yo
રૂપાંતર અને નામાંતર નાનાં ઉદાહરણવિમળાચલ બદલે વિમળાદિ. સહસ્ત્રાખ્ય બદલે સહસકમળમહાગિરિ બદલે મહાચલ. સુરકાંત બદલે સુરપ્રિય.
ઈત્યાદિ. સિદ્ધાચલ ઉપર શ્રી આદિનાથ ભગવાન પૂર્વનવાણુંવાર ચઢયા હતા, અને તેમનાં પગલાં હાલ રાયણતળે વિરાજમાન છે. જે મનુષ્ય સંઘપતિ થઈને સિદ્ધાચલતીર્થની યાત્રા કરે છે તે આસન્નકાળમાં મુક્તિ જનાર હોય છે તે રાયણના વૃક્ષમાંથી તેના ઉપર દૂધ ઝરે છે. રાષભદેવભગવાન કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધાચલ ઉપર પધાર્યા તેવારે બાર પર્વદા આગળ સિદ્ધાચલનું માહાભ્ય વર્ણવ્યું હતું.
સિદ્ધાચળ પર મુક્તિ પામનારાએ. શ્રી અજીતનાથ ભગવતે સિદ્ધાચલ પર ચેમાસુ કર્યું હતું. શ્રીસાગમુનિએ એક કેડના પરિવાર સાથે સિદ્ધાચલપર કર્મના પાશ તેડયા હતાં ભરતરાજાએ કેવળજ્ઞાન પામીને પાંચ કોડ મુનિના પરિવાર સાથે ત્યાં સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું હતું. શ્રી આદિનાથના ઉપગારથી અજીતસેને સિદ્ધાચલપર સત્તર કોડ મુનિના પરિવારની સાથે શિવપદ પ્રાપ્ત કર્યું હતું. ચિત્રસુદિ પૂનમના દિવસે દશ હજાર મુનિ ત્યાં મુક્તિ પદને પામ્યા. આદિત્યયશા શ્રીસિદ્ધાચલ પર એક લાખમુનિની સાથે શિવપદને પામ્યા. સોમયશા તેર કેડની સાથે અને નારદજી એકણું લાખની સાથે ત્યાં સિદ્ધિપદ પામ્યા. વસુદેવની પાંત્રીશ હજારનારીઓ શ્રીસિદ્ધાચલ પર મુક્તિ
For Private And Personal Use Only