________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
પદને પામી. એક કેડ બાવન લાખ પંચાવન હજાર સાતસેને સીતેર સાધુની સાથે શ્રી શાન્તિનાથે સિદ્ધાચલપર મારું કર્યું. મીતારી નામના મુનિશ્ચદ હજારની સાથે મુક્તિ પદને પામ્યા. ચામાલીસની સાથે વૈદર્ભી ત્યાં મુક્તિપદને પામી. એક હજારની સાથે થાવગ્નાપુત્ર ત્યાં મુક્તિ પદને પામ્યા. શુકપરિવ્રાજક ત્યાં મુકિત પદને પામ્યા અને પ્રદુપ્રિયા ત્યાં મુક્તિપદને પામી. પાંચસેની સાથે શિલકમુનિ ત્યાં મુક્તિ પદને પામ્યા. સાતની સાથે સુભદ્રમુનિ ત્યાં મુક્તિપદને પામ્યા. રામ ભરત ત્રણકેડની સાથે ત્યાં મુક્તિપદને પામ્યા અને શ્રીસારમુનિ કંડ મુનિની સાથે ત્યાં મુક્તિપદને પામ્યા. સાડી આઠ કંડ મુનિની સાથે સાંબપ્રદ્યુમ્ન કુમાર મુક્તિપદને પામ્યા. એક કોડની સાથે કદમ્બગણધર ત્યાં મુક્તિપદને પામ્યા. જાલી, માલી અને ઉવયાલી ત્યાં અણુસણ કરી મુક્તિ પદને પામ્યા. દેવકીના છ પુત્ર અણસણ કરી ત્યાં મુક્તિપદને પામ્યા. બે ક્રોડ મુનિની સાથે નમિ અને વિનમિ વિદ્યાધર સિદ્ધાચલપર સિદ્ધિ પદને પામ્યા, તથા દશક્રેડ મુનિની સાથે દ્રાવિડ અને વાલીખીલજી ત્યાં મુક્તિપદને પામ્યા.
સિદ્ધાચલને એટલે બધે મહિમા છે કે કોડ શ્રાવકેને કઈ જમાડે અને જૈનતીર્થોની યાત્રા કરી આવે તે પણ તેનાથી સિદ્ધાચલ પર એક મુનિને દાન આપતાં વિશેષ ફળ થાય છે. ચાર હત્યાના કરનારા, પરદારા ભેગવનારા, તથા પિતાની બહેનને ભેગવનાર ચંદ્રશેખરરાજાને પણ એ ગિરિથી ઉદ્ધાર થયે છે. દેવગુરૂદ્રવ્ય ચેરી ખાનારા
For Private And Personal Use Only