________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે આજ અતીવ ઉપયેગી થઈ પડત. તેઓએ વિશેષ નીચેનાં નામે પણ શત્રુજ્યગિરિનાં કહેવાય છે એમ પિતાના શત્રુંજયમાહામ્યમાં વર્ણવ્યું છે. બ્રહ્મગિરિ નાન્દિગિરિ શ્રેયઃ પદ પ્રઃ પદ
સર્વકામદ: ક્ષિતિમંડલમંડન સહસાગ્યગિરિ તાપસગિરિ વર્ગગિરિ ઉમાશંભુગિરિ સ્વણું ગિરિ ઉદયગિરિ અબુદગિરિ
વગેરે વગેરે. શ્રીમાન વીરવિજયજીએ નવાણુ પ્રકારી પૂજામાં પહેલીજ હાલમાં એક સ્થળે–
“ નમિએ નામ હજાર ”
એ પ્રમાણે સૂચવી એના હજાર નામે હેવાનું સૂચવ્યું છે, પરંતુ પિતે નવાણું પ્રકારી પૂજા હોવાથી નવાણું નાજ આપ્યાં છે. હજાર નામ કશેથી પ્રાપ્તિ થઈ શકે તેવું પણ હાલ જણાતું નથી. કારણ જ્યાં ૧૦૮નું ઠેકાણું નહિ તે ૧૦૦૦ની તે વાત જ શી? હા ! માત્ર એટલું છે કે નામાંતર અને રૂપાંતર થયેલાં નામને વધારી અંદર ગણવામાં આવે અથવા ધનેશ્વરસૂરિએ ઉપર લખેલાં નામે વધારવામાં આવે તે ૧૦૮ અથવા તેથી વધુ પણ મળી શકે ! હાલ તે માત્ર નવાણું નામજ મળ્યાં છે અને એકવીશ નામને તેની અંદર સમાવેશ થઈ જાય છે.
For Private And Personal Use Only