________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮ શ્રીમાન જિનહર્ષપ્રણત. ત્યાર પછે તે લેકમેજી, પાવન પ્રત્યાખ્યાત; અશ્ચાવબોધ તીરથ ભલેજી, બ્રગુકચ્છ માહે જાત. દે. ૧૧ સુવ્રત સ્નાત્ર જલ નિર્મલીજી, નદી નર્મદા થાય; દીન-અદીન નિર્મલ કરેજી, તરૂ સંતતિ સભાય. દે. ૧૨ તુજ પ્રપાત નીચે હવે જી, મુજ ઉંચી ગતિ હેઈ, ઈમ ઉમે સ્વર ધુની પ્રતેજ, હસે નર્મદા જોઈ. દે. ૧૩ શ્રી મુનિસુવ્રત જનવરૂજી, વિમલાચલ તીર્થેશ; સમવસર્યા પરિવારમુંજી, પૂજીત અસુર સુરેશ. દે. ૧૪ શ્રગ સહુ પર્વત તણાજી, પદન્યા જગનાથ; તીરથ રૂપ વન કરીજી, ગયા ભૃગુકચ્છ સનાથ. દે. ૧૫ સેરીપુર ચંપાપુરીજી, વલી તેમ પુર પિઠાણ, . સિદ્ધિપુર હસ્તીનાગપુરવરેજી, અવર તીર્થ ગુણખાણ. દે. ૧૬ સહુ તીરથે વિચરી કરી છે, કરિ બહુ જ ઉદ્ધાર; ચઢીયા સમેતગિરિવરેજી, સાધૂ સહસ્ત્ર પરિવાર. દે. ૧૭ માસ અંત જેઠ સાંભલીજી, નવમી શ્રવણ નક્ષત્ર; તે મુનિસુવ્રત સ્વામી લોજ, અવ્યય પદ સુખપત્ર. દે. ૧૮ કુમાર વૃતાબ્દ જુઆજુઆ, સાઢા સાત હજાર; રાજય પંચ દશત્રીસસુજી, આયુ સુવ્રત પ્રભુ ધાર. દે. ૧૯ સુવ્રત ભૃગુકચ્છ તીરથજી, એહ ચરિત હિતકાર; કિશિ શાંતિ ભણ હુઉછ, ભચ સત્વને સાર. દે. ૨૦ શ્રી મુનિસુવ્રત જીનથકી જી, હા સત્રતરાય; બીજા પિણિરાજા ઘણાજી, તેને વશે થાય. દે. ૨૧ હવે ઈણિભરત તણે વિષેજી, મથુરાપૂરી રિદ્ધિવંત; ણિ કાલિંદ્રિક જજલેથી, ધરા નયણ ભંત. દ. ૨૨
For Private And Personal Use Only