________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૩૯ તિણ નગરી હરિવંશથીજી, વસુપુત્ર વૃધ્વજરાય; ઘણું વ્યતીત થયા છે, યદુરાજાભિધ થાય. દે. ૨૩ યદુરાજાને સુત થજી, સૂરસમઘુતિસૂરિ સૈરી સુવીર સુત બે થયાજી, સુરતણે ગુણભૂરિ. દે. ૨૪ રાજ્ય શૌરી સુવીરને જી, યુવરાજપદ દીધ; સુરરાય પોતે હવે, વૈરાગ્યે વ્રત લીધ. દે. ૨૫ નિજ સાધન આત્મ કીજી, છઠા ખંડની ઢાલ, દશમી એ પૂરી થઈજી, કહે જીનહર્ષ રસાલ. દે. ૨૬ સર્વગાથા, ૩૨૮,
દહા. મથુરા રાજ્ય સુવરને, શારી નરેસર થાપિ, દેશ કુશાવર્ત જઈ કરી, શાર્યપુર થાયે આપ. અંધક વિશ્વાદિક થયા, શિર નૃપતિને પુત્ર; ભેજવૃષ્ણયાદિ સુવીરને, આણમનાવણ શત્રુ મથુરા રાજ્ય ભેજવૃષ્ણિને, દેઈ સુવિર નરિદ;
વીર પુરસિંધુને વિષે, થાપી રહ્યો આણંદ. અધક વૃષ્ણુિને આપીયે, શરકૃપતિ નિજ રાજ, સુપ્રતિષ્ટ પાસે ગયે, વ્રત પાપે શિવરાજ. ૪ મથુરાને રાજ્ય પાલતાં ભેજ વૃષ્ણિને હેઈ, ઉગ્રસેન સુત અતિઅલી, જીપી ન શકે કેઈ ૫ અંધક વૃણિ તણે થયા, દશ આત્મજ બલવંત; સમુદ્ર વિજય અક્ષેભવે, તિમિત સાગર મતિમંત. ૬ હિમાવાન અચલચલે નહિ, ધરણપુરણ અભિચંદ્ર વસુદેવ દશમે જાણીએ, રૂપ શોભાગ્ય સુરેન્દ્ર.
For Private And Personal Use Only