________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૭
શ્રી શત્રુંજય તીર્થરાસ. કપટ ધરમ સી ઈસોજી, એને ન ગમે મુજ. દેવાધિપ સાંભલી મારી વાત મૂઝયા તે મિથ્યાત્વમેજી, કરે સુગતિની ઘાત. આ. ૧ ઈમ આચાર્ય ઉવેખીજી, સાગરને તેણિ વાર; ચિંતે સગલા નિર્દયીજી, એહને પડો ધિકાર. દે. ૨ ગુરૂ બુદ્ધ એ પૂજીએજી, આશય જાસ કઠેર; આતમને યજમાનને, પાડે દુર્ગતિ ઘેર. દે. ૩ પણ તેહના ઉપધથીજી, સેડ કરેતસુ ધર્મ, સમ્યકિત પામ્યા વિણ કરે, દાનશીયલ સુભ
કર્મ. દે. ૪ મુએ તે મિથ્યાત્વજ, તાહેર અસ્વ થયે એ; હું આબે પ્રતિબેધવાળ, પૂર્વ મિત્ર સનેહ. દે. ૫ ભવે કરાવી પાછલેજ, જીનપ્રતિમાસુ પ્રભાવ મુજ ચેગ ધર્મ યેગ પામીજી, સંપ્રતિ
ભવજલ નાવ. દે. ૬ જાત્ય અસ્વ એહવું સુણીજી, જાતિ સ્મૃતિ થયે તામ;
સ્વામીને પાસે લીયેજી, અણુસણ સુખને કામ. દે. ૭ સિત્તર વાસર લગેજી, સમકિતસુ મૃતિ પામ; સહસ્ત્રારે જઈ ઉપજ, ઉત્તમ સુર અભિરામ. . ૮ અવધિજ્ઞાને જાણ કરી છે, તે સુરવર મુવિ આઈ. સુવ્રત પ્રતિમા કરી ઠવીજી, સ્વર્ણજીનાલયમાંહિ દે. ૯ અશ્વ કે પ્રભુ આગલેજી, સેવા સારે તાસ; સુવ્રત જન સેવક તણુજી, પૂરે સઘલી આસ. દે. ૧૦
For Private And Personal Use Only