________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. તાસ મિત્ર એ મંત્રીજી, મતિસાગર અભિધાનજી, મુ. નવમી છઠા ખંડનીજી, ઢાલ થઈ સુપ્રધાનજી. મુ. ર૪
સર્વગાથા ૨૯૧
માયા મિથ્યાત્વે કરી, તાસ ગ્રસ્ત સર્વગ; ઉતાર્યો નવ ઉતરે, ગુલી તણે જીમ રંગ. ૧ મરી તિહાંથી ભવ ભમી, પત્તન પદ્મિની ખંડ, વણિક સાગર તિહાંથી થયે, મિથ્યાત્વી પરચંડ. ૨ જનધર્મ નામે તિહાં થયે, શ્રાવકમાં સરદાર; સાગરસું થઈ પ્રીતડી. તેહને અધિક અપાર. ૩ તે મુનિ નમવા અન્યદા, પિોહતા પિષધ સાલ; તેહના મુખેથી સાંભ, કામદ ધર્મશાલ. મૃત્મય કંચણ રત્નમય, અરહંત બિંબ વિશાલ; જેહ કરાવે પરભવે, કર્મમથે તત્કાલ. સાગરદત સુણી કરી, સેવનમય અરિહંત; બિંબ કરાવ્ય નિજ ઘરે, પ્રતિષ્ઠા વિસ્થાપત. ૬ ચંપાનયરી બાહિરે, પુરા કરાવ્યું તેણ, અતિ ઉત્તમ શિવાયતન, ગયે ઉતરાયણ જેણ. ધૃતઘટથી ઉપદેહિકા, લેઈ હણે અયાણ; પૂજારે સાગરતદા, દેખી દુઃખીત પ્રાણ. વસ્ત્રાપરિ લીધી તેણે, જેર કરી તે પાસ પાદઘાતમું તે વલી, ચૂરે પૂજક તાસ. ૯ દ્વાલ–મેરા રામજી તુજ વીણ સૂને રાજ; એ દેશી.
તપટે પાખંડીએજી, સું વિપ્રતા તુજ
For Private And Personal Use Only