________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ જયતીર્થરાસ.
૩૯૩
શ્રી જીન ધર્મ ધુરા ધારણ ભણીરે, એ સહુ ધારી બલવંત; છઠે ખડેરે ઢાલ થઈ આમીરે, કવિજન હર્ષ કહુ ત. ફા. ૨૫ સર્વ ગાથા, ૨૫૮.
દૂા. રિવસે રાજા થયા, એમ અનુક્રમે અસંખ્યાત; કેઈ નિર્વાણ ગયા તપે, કેઈ સ્વર્ગ વિખ્યાત. વંશ વિસ્તાર પ્રસ’ગથી, સુવ્રત જીનના હેવ; પચપરવાભિરામશ્રિત કહુ સ‘ખેવ. ણિહીજ ભરત સુક્ષેત્રમાં, મગધ દેશ સશ્રીક; રાજગૃહ નામે નગર, સ્વસ્તિક ભુવિ તહતીક. મેરૂ તણા જાણે આણીયા, શ્રૃંગ કનકના પુંજ; ઘર રજીડાં દીસે ઘણા, દારિદ્ર તસ્કર ગજ. તીરથ ભૂત જીહાં ચૈત્ય બહુ, ભવ્યસત્વ ધીણું; મુનિને પણ થયે માનવા, ચાગ્ય સદા પુર લીગુ. હુએ હરિવંશને વિષે, મુકતામણિ ઉપમાન, તત્રેગ્રતેજે મિત્રસમ, સુમિત્ર રાય અભિરામ. વિનયે કરી પ્રખલે કરી,સાભાગ્યે કકર રાય; વિદુષ વિદ્વિષ સ્ત્રી તણે, મનમે વસીય આય. પદ્માદેવી જગમા, પદ્માદેવી નામ; અર્જુ અગ વલી રાજ્ય તસુ, સાભાકારી ધામ. પ્રગુણુ શિલાદિક નિર્મલા, ખાહ્યાભ્યતર જે; સાભાવે નિજ આતમા, જીમ આભરણે દેહ ૯
For Private And Personal Use Only
૧
3
૪
પ
પ