________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. એવી શીખ્યારે દીધી લેકનેરે, અલ્પાયુષ્યકરી તાસ; શત ધનુષ કીધીરે કાયા તેહનીર, સુરગ નિજઆવાસ. કે. ૧૬ સામંત મંત્રી પ્રીતિ ધરી કરી, મંગલ રવ ઉચ્ચાર; તીરથની અભિષેક રાજ્યને રે,કીયે હરિગુપને સાર. કે. ૧૭ તીરથ શ્રી શીતલ સ્વામી તણેરે, હરિરાજા થયા તેહ, હરિવંશ થયેરે તે રાજા થકીરે, અનેક પર્વ પર જેહ. ફે. ૧૮ વસુધા સાધીહરિ રાજા સહરે, અબ્ધિમેખલા સીમ; કન્યા રાજાની પરણી બહુરે, જેહની નહી કેઈનમ. ફે. ૧૯ કેતલે કાલે હરિહરી તણેરે, આ અંગજ એક; પૃથુલે રસ્થલ પૃથ્વીપતિ ઈરે, નામ દીયે સુવિવેક. ફે. ૨૦ હરિહરિણીસુરેમરી નરકે ગોરે, અર્જત પાપ અનેક; અંગજ તેહનેરે પૃથ્વીપતિ થયેરે, પૃથ્વી પતિ
અતિરેક ફે. ૨૧ રાજ્ય પાલીને બહુ વરસાં લગેરે, મહાગિરિ
થાયે રાજ; ચારિત્ર લેઈરે પિતે તપ તપીરે, સુર થયે સીધે
કાજ. કે. ૨૨ હિમગિરિ તેરે સુત થ દીપતેરે તેહને વસુ
ગિરિરાય; ગિરિ થયે રાજારે મિત્રગિરિ તેહનો, સુત સુયશા
કહેવાય. ફે. ૨૩: એ સહુ રાજા થયાત્રિખંડનારે, સંઘાધિપ સહુ રાય; ઈણ સોમવશે? એ થયા રાજવીરે, સેવે એ પ્રભુજીના
પાય. કે. ૨૪
For Private And Personal Use Only