________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુતીર્થરાસ. ૩૯૧ અવસ્ય મરી કરી, ક્ષેત્ર પ્રભાવ ગુણ ગેહ. કે. ૬ દુર્ગતિ જાયેરે દુઃખ પામે ઘણારે, પામે મરણ
ઈહાંથી લેઈજાઉરે અન્ય થાનકેરે, પૂર્વ જનમનાં સાલ; ફે. ૭ ચિતવી એહવુંરે તેને દેવતારે, સુરતરૂ સહિત વિનાણ; ઈણહીજ ભરતેરે બેને મૂકીયારે, ચંપા નયરી આણ. ફે. ૮ હવે પ્રભુ પહેલારે. વૃષભ જિણેસરને રે, સુત બાહુ
બલ બલવંત; અગજ તેનો સમયશા થરે, કુલદીપક મતિમત. . . તેના વિશે જે રાજા થયા રે, સમવંશી ઈવાક શ્રેયાંસપાટે સમયશા તણેરે, કુમતિ વિદારણ છાક. કે. ૧૯ સાર્વભૂમઝૂપરે સુભુમસરૂરે, સુઘોષ ઘષવદ્ધનરાય; મહાનંદીરે સુનંદી ભૂપતિરે, સર્વભદ્ર શુભંકર ન્યાય. કે. ૧૧ એમ અસંખ્યાતારે અનુક્રમે શિવ ગયા, કેઈક
ગયા સુરલેક; ચંદ્રકીર્તિ કેડેરે થયે અપુત્રી, સ્વર્ગે ગયે
નહી શેક. ફો. ૧૨ રાજ્ય દેવાનેરે કાજે ચિંતવેરે, મંત્રી લેક ઉપાય; અંતરિક્ષ વારે કીધી તેતલેરે, તેણે નાકી તિહાંઆય. . ૧૩ અહોર લેકે કેમ ચિંતા કરેરે, તુમને આપું હું રાય; ભાગ્યસુમારે એ સ્વામી હશેરે, અરિ સહુ
નમસે પાય. કે. ૧૪ કલ્પમ પૂલ સાથે એહનેરે, ખવરાવ મઘમાસ; સ્વેચ્છાચારીરે અન્યાયી કરે, કરે સુમતિને બ્રેસ. . ૧૫
For Private And Personal Use Only