________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત.
શ્રી જન ધર્મ અહનિશા, સુણે આચરે જેહ, જે ઉપગારી વિશ્વના, નિતિ વંદીએ તેહ. ૫ એમ નિજ નિંદા નૃ૫ કરે, ધરમી તણી પ્રસંસ; પડી વીજલી તેતલે, થેયે પ્રાણ વિધ્વંસ. ૬ શુભ ધ્યાને તે બે મૂઆ, મહેમાંહી સનેહ, હરિવર્ષ ક્ષેત્રે ઉપના, યુગલરૂપ ગુણગેહ. હરિહરિણી દીધે ઇસે, માતપિતા અભિધાન;
પ્રાગજનમ જીમ દંપતી, થયા સુપ્રેમ પ્રધાન. ૮ દ્વાલ–ધારિણીમનારે મેઘકુમારનેરે, એ દેશી. કલ્પદ્રુમ દશ વિધિનાં પૂરરે, મનવાંછિત સહુ કામ; સુખે રહે તિહાં કિણસુરની પરેરે, સુખ વિલાસે અભિરામ. ૧, ફેકટ વૈર ન કિણિસું કજીયેરે, ઈહ પરભવ
દુઃખ હેઈ; રિણને વેર પુરાતન નવ હુવેર, હરિહરિણી પરે જોઈ. ફ. ૨ વિદ્યુત્ પાતે તે બે જણ મૂવારે, વનમાલા નરરાય; કરે અજ્ઞાન મહા તપ આકરેરે, વીર કુવિંદ
નિજ કાય. ફે. ૩ મરી સાધમે કલ્પ ઉપરે, તે થયે કિલ્વેિષ દેવ, અવધે દીઠે નિજ ભવ પાછિલેરે,હરિહરિણી નિરખેવિ. કે. ૪ ઉલયે ત્યારે ઉગ્રરોષ તેહનેરે, લેચન કરી વિકરાલ; ભીષણ ભૂકુટીરે ભાલ ચઢાવીને, હરિવર્ષ ગયે
તત્કાલ. ફે. ૫. એહવું વિચારે મનમાં દેવતારે, ઈહાં જ મારૂં
એહ, સ્વર્ગે નાસેરે
For Private And Personal Use Only