________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુતીર્થરાસ. ૩૮૯ ભૂતાવિષ્ટ તણપરે, ગહિલે થયે મન ધરે ગ. વા.
નારી તું મુજ મનવમી ના. ૧૯ ભૂખ તૃષા નિદ્રા નહિ, છાયા આતપ ન સુહાઈ વા. ઘરમાંહે જનતા માંહે, વિરહી રતિ કિહાં ન લહાઈ. વા. ના. ૨૦ મલસું આલિપ્ત કાયા થઈ,પહિરણજીરણુતનવાસ; વા. માટી ખપ્પર હાથે ગૃહૈ એમ ઘરે ફિરે ઉદાસ. વા. ના. ૨૧ બાલ મસ્તકના વિખર્યા, સહુ અંગ થયો વિદરંગ; વા. પામર લેકે વીંટી, સન્નિક હુયે એકંગ; વા. ના. હા વનમાલા કૃષોદરી, હાહા સુચના ના વા. ગઈ કિહાં મુજ મૂકિને, દેઈ પ્રત્યુત્તર ઠાર. વા. ના. ૨૩ બાલક તાસ કેડે પડે, થાઈ કેલાહલ જેર; વા. નૃપહ બેઠે સાંભ, શ્રવણે અપ્રિય અતિસાર. વા. ના. ૨૪
સાતમી છઠા ખંડની પૂરી થઈ એ ઢાલ, વા. કહે જીનહર્ષ એ આકરી વિરહ મહા દુઃખ જાલ. વા. ના. ૨૫ સર્વગાથા. ૨૨૭.
એહસું એવું જાણવા, વનમાલાસું રાય, કેતક ઉભુલ્લ લેને, જે ઉંચો આય. વિકૃતાકાર તે વીરને, ધૂલિધુસર સર્વાગ; નષ્ટ ચેતના દેખીને, રાય રાણી મન ભગ. નિવ્રણ સૈનિકની પરે, કર્મ નીચ કી એહ; વો અહે કુશલીએ, એહને વિશ્વાસેહ. ૩ બિગ વિષય લંપટ ભણી, અવિવેકી પૂરિ રે, નરકે પણ થાનક નહીં, મુજને નહિ સંદેહ. ૪
For Private And Personal Use Only