________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. દુઃપ્રાપ અર્થ વાંછા પીડી, હું કહું પહેચેનહિ આસ.માતાના. ૧૦ નગરી પતિ પતિ નહી માહરે, જાણે જગમ
કામ સમાન; માતા; મારગ જાતાં નિરખી, હૈયડે વસી રહ્યા
રાજાન, માતા. નરપતિ મુજ મનમાં વસ્ય. ૧૧ કિહાં એ સતકુલને રાજવી, હું કિહાં કહેને હિણ
જાતિ; માતા. હા વિષમાગતિ દેવની, કહી કહીયે વાત. માતા. ન. ૧૨ ઈષ્ટજન પ્રાપ્તિ દેહિલી, એતો નિકપ પીડે કામ; માતા. હું સહુમાંહિ અભાગિણું, હવે મરણ શરણ
વિશ્રામ. માતા. ન. ૧૩ વલતી ગિણી એમ કહે, પુત્રીનું મકરિ વિષાદ; માતા. કરસું મંત્ર યંત્રે કરી, ઉપજાવસે તુજ આહાદ. માતા. ન. ૧૪ દેઈ એમ તાસ આસપાસના, મુંહતા ઘરે લેગિણી આઈ
માતા. કારજ સિદ્ધિ થયે કહે, સાંભલિ મનહરષિત થાય.
માતા. ન. ૧૫ લઈ આવી તે એગિણી, મંત્રીસ્વર છાને તાસ; રા. અનેઉર લેઈ ધરી, રાણી રાજાને પાસ. ૨. ના. ૧૬ પટરાણી રાજા કરી, જસ્ના રાકાપતિ જેમ; રા. કાયાછાયાની પરે, બે જણ મન મિલીયા તેમ. રા. ના. ૧૭ તે મારી સાથે ઉદ્યાનમેં, વાપી સરિતા ગિરિશ્રેગ; રા. રાત દિવસ રાજા મે, ક્ષણ એક ન મેલે સંગ. રા. ના. ૧૮ વીર કુવિદ થયે હવે વનમાલા તણે વિયેગ; વાલ્હી.
For Private And Personal Use Only