________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૩૮૭ સચિવ ગિરા સાંભલી ઇસી, કહે નાંખી નીસાસ;
જાણઅજાણ થે કિસું, પૂછે છે મુજ પાસ. ૧૧ ઢાલ-મરૂસું હાવાનયણને થારે નયણે લાગી પ્રીતિવાલા એ દેશી; આજે ઈહાં કિણી આવતાં, રતિઅરતિ તણું દાતાર, મહેતા સહુ સ્ત્રીરૂપ લૂંટી લીયે, કાંઈક દીઠી નાર. મુ. ૧ નારી ઈસી મનમાં વસી, જાણે ઉર્વશી અવતાર, મુ. નાગકુમારી કિરી, જે આગલ ગઈ સહુ હાર. મુ. ના. ૨ તીખે નિજ નયણુશરે તિણે, મારે મન કાપી લીધ; મુ. ગત ચેતન તિણે હુ થયે, મુજ એ અવસ્થા દીધ. મુ. ના. ૩ સચિવ સુણ કાંઈક હસી, નિજ રાય પ્રતે કહે એમ; રાજા હું પણ જાણું છું પ્રભુ સહુ, તુમને દુઃખ દીધે જેહ. સ. ના. ૪ ભાર્યા વગર મુવિંદની, બાલા વનમાલા નામ; રા. તુજનું પણ તે મોહ થકી, જાય છે આપણે હ. રા. ના. રાજા સુણી વચન ખુસી થયે, તસુ પૂઠે દેઈ હાથ; રા. પરિવાર સહુ લેઈ કરી, નિજ વેશ્ન આયે નરનાથ. રા. ના. ૬ સચિવ વિમાસી એહવું, નિશ્ચય કર્યો એ ઉપાય, રા. આગેયિકા નામે એગિણી, મૂકી તેહને સમજાય. રા. ના. ૭ બુદ્ધિવંત ઉપાય જાણે ઘણ, તાપસણી ગઈ
તસુ ગેહ, રા. કીધી વનમાલાએ વંદના, આસીસ દેઈ કહે તેહ. રા. ના. ઘર્મશ્લાન મૃણાલીની પરે, દિન ચંદ્રકલા ઉપમાન; રા. વનદાધીરભા જેવી, વછે કેમ દીસે વાન. રા. ના. ૯ વિશ્વાસ કરી તેને હવે, ભાખે નાંખી
નિશ્વાસ; માતા.
For Private And Personal Use Only