SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬ શ્રીમાન જિનહર્ષપ્રણત. ધન્ય જેને ઘરે એ હુયે, સુ. કરસે ભોગ વિલાસ; સુ. છઠી છઠા ખંડની, સુ. ઢલ થઈ એ ખાસ. સુ. ૨૫ સર્વગાથા ૧૮૮, ચિંતવતાં એમ રાયને, કરતાં સેચ તિવાર; ભાવ જાણી રાજા તણો, સચિવ કહે તેણિ વાર. સ્વામી ચાલે ઉતાવલા, હવે વિલંબે કેમ; કીડાકરણ વસંતની, ધરતાં મનમાં પ્રેમ. ભિન્ન ઉક્તિ એમ ચિંતવી મન મૂકી તિણ પાસ; વક ગ્રીવાએ જેતે, તિહાંથી ચાલ્યા ઉદાસ. રતિ પામે નહિ મધુ વિષે, વધૂલેક રતિ નહિ, બકુલ કમલ વિકસિત વિષે, રતિ નહી વાપીમાંહિ. નાટિક ન ગમે જેવતાં, વનશ્રી લાગે દીન; કયાંહી રતિ પામે નહિ, ઉછલે જલ જીમ મીન. આગલિ પાછલી પાખતી, શલ્યાકાનન ગેહ, નિર્ણોદ્રીય હુઆ અપર, જીહાં તિહાં દેખે તેહ. ૬ સચિવ સુમતિ નામે તદા તેહવે ભૂપતિ દેખી; જાણે ભાવ અજાણ; ભાષે વચન વિશેષ. ૭ સહુ તમારી આગન્યા, માને છે મહાકાય; તૃણ પરિ શત્રુ નમાવીયા, તેપણ સેવે પાય. મૂર્તિવંત લક્ષ્મી સદા, વસે તુમારે ગેહ; કારણ કે દેખું નહિ, ચિંતા થાયે જેહ. ૯ કાંઈ વિષાદ કરે પ્રભે, કાંઈ નાંખે નિસાસ; વાત કિસી મનમે હવે, મુજને તેહ પ્રકાશ. ૧૦ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy