________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯૪
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
તાલ-કેસરીયા સાલુ મ્હને, માલ લ્યાોજી એ દેશી; હવે પ્રાત સુર લેાકથીજી, કરિ આયુર્ભવ પારજી; મુનિ સુવ્રતજીનની વાત સુણજોજી,પ્રભુ શ્રાવણરાકા દિનેજી; તસુ કુખે અવતારજી, મુનિસુ.
૪
સૂચક જન્મ જીનેશનાજી, સુપન ચતુર્દસ જેજી; મુ. શેષ નિશા સુતી સુખેજી, દીઠા રાણી તેજી. મુ. જેષ્ટ તણી વક્રી આઠમેજી, કુર્મ લઋણુ તનુ શ્યામજી. મુ. શ્રવણ નક્ષત્રજીન જનમીયાજી,દેખ્યુ છવ કીધેા તામજી. મુ. ઇંદ્ર સુરાચલ લે ગયેાજી, સુધર્મ ઉછંગ; મુ. ચેાસડ ઇંદ્ર જીનેન્દ્રનેાજી, જન્માભિષેક સુર‘ગજી. મુ. પૂજા સ્તુતિ ભક્તિ કરીજી, સગલાયે સુરરાયજી; મુ, માય પાસે પ્રભુ સુકિનેજી, દ્વીપ નદીસ્વર જાયછ. મુ. જન્મછવ સુતના કીયાજી, સુમિત્ર નરેસર પ્રાતજી; મુ. મુનિસુવ્રત એવા દીયેાજી, નામ પિતા મલી માતજી. મુ. ૬ જ્ઞાનત્રય પવિત્રાત્માજી, વેાલાવી યમાલ; મુ. ચાવન જીનવર પામીએજી, અદ્ભુત રૂપ રસાલજી. મુ. રાય પ્રભાકરની સુતા, પૃથ્વીપુરના શિ; મુ. પ્રભાવતી કુમરી વરીજી, મુનિસુવ્રત જગદીસજી. મુ. શ્રી મુનિસુવ્રતનાથનેજી, ન`દનસુવ્રત નામજી; મુ. પ્રભાવતી રાણી જણ્યાજી, પ્રાચી જેમ રશ્મિ ધામજી. મુ. રાજ્ય પાલી ભગવત સુખેજી, ફાગુણદસિમ ઉદ્યાતજી; મુ સહસ રાજવી સુતદાજી, શ્રવણે દીક્ષા હાતજી. મુ. ૧૦ ફાગુની કૃષ્ણ દ્વાદશીજી, શ્રવણ નક્ષત્ર ભગવાન; મુ. ઘાતિક કર્મ ક્ષય ઘાતિનેજી, પામ્યું' કેવલ જ્ઞાનજી. મુ. ૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
3